Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસગ્રહ
૩૪૫
સામાન્ય મનુષ્યના પ૭૬, અને વૈક્રિયના ૮ એમ ૫૮૪/ ૨ના એજ પ્રમાણે ૫૮૪ અને ૩૦ ના સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા થાય છે.
સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર હેાય છે. ત્યાં ૨૫ અને ૨૭ ના ઉદય માત્ર વૈક્રિય મનુપને જ હાવાથી ૯૨-૮૮ એ-એ માટે ૪ અને શેષ ૫ ઉદયસ્થાનામાં ૯૨ આદિ ચારે હેવાથી ૨૦ અને કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૪ હાય છે.
ઉદયભ ગવાર વિચારીએ તે વક્રિય ના ૩૨ ભાંગામાં ૯૨-૮૮ એ-એ માટે ૬૪ અને શેષ ૨૬૦૨ ભાંગામેમાં ૪-૪ હોવાથી ૧૦૪૮ એમ ઉડ્ડયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન દશ હજાર ચારસા પહોંતેર હાય છે.
ઉદયસ્થાન વાર ઉદ્ભયભંગ ગુણિત સત્તાસ્થાનો
૨૧ ના ઉદયે ૩૬/૨૫ના ઉદયે ૧૬/ ૨૬ના ઉચે ૧૧૫૬ ૨૭/ના ઉદયે ૧૬/૨૮ ના ઉદયે ૨૩૨૦/૨ના ઉદયે પણ ૨૩૨૦/૩૦ના ઉદયે ૪૬૦૮ થાય છે.
૨૫ તેમજ ૨૬ ના બંધના સવેધ પણ ૨૩ના બંધ પ્રમાણે હાવાથી જુને બતાવવામાં આવેલ નથી.
૨૮ ના બધા સર્વધ
આ બધસ્થાનમાં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં છ ઉદયસ્થાના હોય છે. અપર્યાસ અવસ્થામાં સમ્યગ્દષ્ટી જ દેવ પ્રાયેાગ્ય ખંધ કરી શકે છે અને લબ્ધિ અપર્યાપ્ત જીવાને ચેાથું ગુણસ્થાનક ન હોવાથી ૨૧ અને ૨૬ ના ઉદયના લબ્ધિ અપર્યાપ્તના ૧-૧ અને કેવળીના ૮ એમ ૧૦ વિના શેષ ૨૬૪ર ઉદયભાંગા હૈાય છે. જનનામની સત્તા વિનાના આહારક અને વૈક્રિય મનુષ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનકે દેવપ્રાયોગ્ય ૨૮ના બંધ કરી શકે છે, માટે યતિના ૧૦ ભાંગા અહી ઘટે છે.
ઉદય સ્થાન વાર ઉદયભ'ગ—૨૧ ના પર્યાપ્ત નામકર્મીના ઉદયવાળા ૮/ર૬ ના ૨૮૮/ ૨૫ના વૈક્રિયના ૮, અને આહારકના ૧ એમ ૯/ ૨૭ ના પણ એજ ૯/૨૮. અને ૨૯ ના પ્રત્યેકના સામાન્ય મનુષ્યના ૫૭૬, વક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭/ ૩૦ ના સામાન્ય મનુષ્યના ૧૧પર અને વૈક્રિય તથા આહારકના ૧-૧ એમ ૧૧૫૪ થાય.
સામાન્યથી સત્તાસ્થાન ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ૪ હાય છે. ત્યાં ૨૧ થી ૨૯ સુધીના છ ઉદયસ્થાનમાં ૯૨-૮૮ એ-એ, માટે ૧૨ અને ૩૦ ના ઉદયમાં ૯૨ આદિ ૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાના ૧૬ હાય છે,
૪૪