Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૪
પંચસ મહ તૃતીયખત
બંધમાં
અસ્થિરદ્ધિક અને અયશ સિવાય પરાવર્તમાન કઈ પણ અશુભ પ્રકૃતિ આાવતી નથી. માટે ધ્રુવ પ્રાયેાગ્ય ૨૮ ના બધ ના ૮ અને મનુષ્ય પ્રાયમ્ય ૨૯ ના અધના ૮ એમ ૧૬ અને જિનનામ સહિત દેવ પ્રાયેામ્ય ૨૯ તથા મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બધે ૮-૮ એમ ત્રણે બધસ્થાનના કુલ ૩૨ બંધભાંગા હોય છે.
સામાન્યથી કેવળીમાં જ સભવતાં ૨૦-૯ અને ૮ તેમજ એકેન્દ્રિયમાં ચેાથું ગુણસ્થાનક નહાવાથી અને ૨૪ નુ ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હાવાથી ૨૪ નું આ ૪ વિના ૨૧ અને ૨૫ થી ૩૧ પય"તનાં ૮ ઉદયસ્થાના હોય છે.
ઉદ્ભયભાંગા :-એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, યતિ, કેવળી તેમજ લબ્ધિ અપર્યાપ્ત જીવામાં આ ગુરુસ્થાનક ન હોવાથી એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, આહારક અને ઉદ્યોત સહિત વૈક્રિય પતિના ૧૦, કેવળીના ૮ અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને પંચેન્દ્રિય તિય ઇંચના ૨૧ અને ૨૬ ના ઉદયના ૨-૨ એમ ૧૩૦ ઉદયભાંગા મહી ઘટતા નથી. માટે તે સિવાયના આઠે ઉદ્દયસ્થાને મળી સામાન્યથી સાત હજાર છસે એકસઠ ઉદયભાંગા હાય છે.
ઉદયસ્થાનવાર ભંગ સખ્યા:-૨૧ ના ઉદયે પર્યાપ્ત નામક`ના ઉદયવાળા પચેન્દ્રિય તિય ચના ૮, મનુષ્યના ૮, શ્વેતાના ૮, અને નારકના ૧ એમ ૨૫, ૨૫ ના વૈક્રિય તિય ́ચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકના ૧ એમ ૨૫, ૨૬ના પર્યાપ્ત નામકના ઉદયવાળા પૉંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ તથા મનુષ્યના ૨૮૮, કુલ ૫૭૬, ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૨૫, ૨૮ ના ઉદયે ૫'ચેન્દ્રિય તિય``ચના ૫૭૬, મનુષ્યના પ૭૬, વૈક્રિય તિય ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકના ૧ કુલ ૧૧૯૩, ૨૯ ના ઉદયે પાંચેન્દ્રિય તિય ચના ૧૧૫૨, મનુષ્યના ૫૭૬, વૈક્રિયતિય - ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકના ૧, એમ કુલ ૧૭૬૯, ૩૦ ના હૃદયે પચેન્દ્રિય તિયચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય તિય ચના ૮, દેવતાના ૮ એમ ૨૮૯૬ અને ૩૧ ના ઉદયે પ ́ચેન્દ્રિય તિય ચના ૧૧૫૨ એમ આઠે ઉદયસ્થાનના મળી કુલ ૭૬૬૧ ઉદયભાંગાએ હાય છે.
સામાન્યથી અહી ૯૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાના હૈાય છે. શેષ સત્તાસ્થાને પહેલે ગુણસ્થાનકે અને ક્ષેપકશ્રેણીમાં જ ઘટતાં હાવાથી અહીં ૮ મા ગુરુસ્થાન સુખી આ ૪ સિવાય કોઇ સત્તાસ્થાન ઘટતાં નથી.
સવેધ-દેવપ્રાચ્ય ૨૮ નાં બધે સામાન્ય મનુષ્ય અને ૫. તિ. તથા વૈક્રિય મનુષ્ય અને તિય ચા આશ્રયી આઠે ઉદયસ્થાન હોય છે. પરંતુ દેવા અને નારકો ૨૮ના બંધ કરતા નથી. માટે ઢાના ૬૪ અને નારકના ૫ આ ૬૯ ભાંગા વર્લ્ડ સાત હજાર પાંચ ખજુ ઉદયભાંગા ડાય છે.