Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ મહે
મ
ના ખંધના જિનનામ સહિત દેવ પ્રાયેામ્યના ૮ વિના ખાણુંસા ચાળીસ, ૩૦ ના મધના જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮, આહારકદ્દિક સહિત દેવ પ્રાચેાગ્યના એક, એમ ૯ ભાંગા વજી શેષ છે તાૌસસા ખત્રીસ, એમ છ એ મધસ્થાનના મળી કુલ ખ ધભાંગા તેર હજાર નવસા છવીશ થાય છે.
કૈવલીમાં જ સ ંભવતા ૨૦, ૯ અને ૮ આ ત્રણુ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પતનાં ૯ ઉદયસ્થાના હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે તીર્થંકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨૫ના આહારકના એક વિના ૩૨, ૨૬ ના ૬૦૦, ૨૭ ના આહારકના એક અને તીથ "કરના એક આ એ વિના ૩૧, ૨૮ના આહારકના બે, ઉદ્યોત સહિત વૈક્રિય ચતિના એક આ ત્રણ વિના ૧૧૯૯, ર૯ના ઉપર બતાવેલ ત્રણ અને તીથ કરને ૧ આ ૪ વિના વિના ૧૭૮૧, ૩૦.ના આહારકના એક, ઉદ્યોતવાળા વૈક્રિયતિના એક અને તીથ કરના એક એ ૩ વિના ૨૯૧૪, ૩૧ ના ઉદયે તી કરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાને મળી સાતહજાર સાતસે તહાંતેર ઉડ્ડયભાંગા હાય છે.
સામાન્યથી ૯૨-૮૯-૮૮-૮-૮૦ અને ૭૮ આ સત્તાસ્થાનેા હાય છે. પૂર્વ જેણે નરકાસુ માધ્યુ છે એવા મનુષ્ય ક્ષપશમ સમ્યક્ત્વ પામ્યું નિકાચિત–જિનનામના ખંધ કરી નરકાભિમુખ અવસ્થામાં વતાં અન્તર્મુહૂત મિથ્યાત્વ પણુ પામે છે. ત્યારે તેને પહેલે ગુણુસ્થાનકે ૮૯ નું સત્તાસ્થાન પણ હાય છે. જિનનામ અને આહારક ચતુષ્ક આ ઉભયની સત્તાવાળા તથાસ્વભાવે જ પહેલે ગુરુસ્થાનકે તેમજ નરકમાં જતે નથી તેથી ૯૩ નું ન ઘટે અને ૭૯ આદિ પાંચ સત્તાસ્થાને તો માત્ર ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે છે માટે અહીં સંભવતાં નથી.
સવેધા
૨૩-૨૫ અને ૨૬ ના અંધ પહેલે ગુણુસ્થાનકે જ હાય છે. માટે સામાન્ય સ`વેષમાં બતાવેલ છે. તેથી કંઈપણ વિશેષ ન ઢાવાથી અહીં ફરીથી ખતાવેલ નથી.
૨૮ ના અધે ૨૫-૨૭-૨૮-૩૯-૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાના હોય છે. તેમાં પણ પ્રથમનાં ચાર. ઉદયસ્થાના વૈક્રિય તિય ચ અને વૈક્રિય મનુષ્યની અપેક્ષા એજ સમજવાં. કારણુ કે મિથ્યાદૃષ્ટીને અપર્યાપ્ત અવસ્થામાં દેવ અથવા નરક પ્રાયેાગ્ય અધ કરે તેવા વિશુદ્ધ અથવા સકૂલિષ્ટ પરિણામ થતા નથી. પરંતુ સવ' પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાએજ દેવ અને નરક પ્રાયેાગ્યે બંધ કરી શકે છે. તેમાં પણ નૈષ્ક્રિય તિય ચ અને મનુષ્ય તેવા પ્રકારના સકિલષ્ઠ પરિણામી ન હેાવાથી અથવા વિવક્ષા કરી. ન હેાવાથી નરક પ્રાધેશ્ય બંધ કરતા નથી. પરંતુ દેવ પ્રાયેાગ્ય અધ કરી શકે છે.
૨૫ ના ઉદયે વૈક્રિય તિયચના આઠે અને વૈક્રિય મનુષ્યના આઠ એમ ૧૬ ઉદયભાંગા હાય છે. ર૭ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૬, ૨૮ તથા ૨૯ ના ઉદચે નૈષ્ક્રિય