Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 305
________________ પંચસંગ્રહ વતીયખડ ૨૫ ના વે. તિર્ય-ચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ આ સેળમાં ૯૨-૯૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ માટે ૩૨, નારકના એકમાં ૯૨ આદિ ૩, એમ ૬૭, - ૨૬ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ માં ૫-૫ માટે ૧૪૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૦, એમ (૨૫૯૨) પચીસસે બાણું, ર૭ ના ઉદયે ૨૫ ના ઉદયમાં બતાવ્યા મુજબ ૬૭. ૨૮ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ - આ ૧૧૫રમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ચાર–ચાર તેથી ૪૬૦૮, વ, તિર્યંચના સેળ અને વે. મનુષ્યના આઠ આ ૨૪ માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના સેળમાં ૯૭ આદિ પ્રથમનાં ચાર તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ (૪૭૨૩) સુડતાલીસસે ત્રેવીસ, ૨૯ ના ઉદયે સા. તિર્ય-ચના ૧૧૫ર અને સા. મનુષ્યના ૫૭૬ આ ૧૭૨૮માં ૪-૪ માટે (૬૯૧૨) શૈક્રિય તિર્યંચના ૧૬, અને શૈક્રિય મનુષ્યના આઠ આ ૨૪ માં બે-બે માટે ૪૮, દેવતાના સોળમાં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ (૭૦૨૭) સાત હજાર સત્તાવીશ, - ૩૦ ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, આ અઠ્ઠાવીસ એંશીમાં ૯૨ આદિ ચાર–ચાર માટે ૧૧૫૨૦, ૨. તિર્યંચના આઠમાં ૯૨-૮૮ બે-બે તેથી ૧૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર-ચાર માટે ૩૨ એમ (૧૧૫૬૮) અગ્યાર હજાર પાંચસે અડસઠ, ૧ ના ઉદયે સા. પં. તિર્યચના ૧૧૫૨ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી બેંતાલીસ આઠ, - એમ અઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૩૦૭૫ ત્રીસ હજાર સાત એગણસાઠ થાય. .. જે આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાંગી વધારે લઈએ તે હર નાં બે સત્તાસ્થાને અધિક સમજવાં. ૩૧ અને એકના અંધે સામાન્ય સંધમાં બતાવ્યા મુજબ સમજવું. ગુણસ્થાનકમાં નામકર્મનાં બંધસ્થાને આદિ તેમજ સંવેધ : મિથ્યાત્વ ગુણસ્થાનક - યતિને જ ઘટતાં ૩૧ અને ૧ ના બંધસ્થાન વિના શેષ ૨૩ આદિ ૬ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના ૨૫, ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના બંધના ૯, ૨૯

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420