Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ મહ .
૨૦૦
ત્યાં ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨માં ૪-૪ માટે છેંતાલીશસા આઠે અને સામાન્ય પચેન્દ્રિય તિય ચના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ માટે ચાત્રીશસા છપ્પન એમ કુલ ૮૦૬૪ અને ૩૧ ના ઉડ્ડયના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ તેથી ૩૪૫૬, એમ ઉદયભગ ગુણિત કુલ સત્તાસ્થાના (૧૧૫૨૦) અગિયાર હજાર પાંચસે વીશ થાય.
અહી ૨૯ ના બંધ વિકલેન્દ્રિય, ૫. તિયાઁચ અને મનુષ્ય પ્રાગૈાગ્યે જ થાય છે. પરંતુ જિનનામ સર્હુિત દેવ પ્રાયેાગ્ય થતા નથી. આ વાત ધ્યાનમાં રાખવી.
સામાન્યથી ૨૯ ના બધે કેવળી ભગવતને જ ઘટે એવા ૨૦૮ અને ૮ આ ત્રણ સિવાયનાં ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાના અને કેવળી ભગવતમ જ સંભવતા ૮ તેમજ મુનિને જ સંભવતા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તર વૈક્રિયના ૩ અને આહારકના ૭ એમ ૧૮ વિના શેષ સાત હજાર સાતમે તહેાંતેર ઉદયભાંગા ડાય છે. અને ઉદયસ્થાનવાર મિથ્યાોને ઉપર ૨૧ આદિના ઉચે જે બતાવવામાં આવેલ છે. તેજ પ્રમાણે સમજવા.
સામાન્યથી સત્તાસ્થાન પહેલે ગુણસ્થાનકે સંભવતાં ૯૨ આદિ ૬ ઢાય છે. અને ઉદયસ્થાનવાર વિચારીએ તે ૨૩ ના ખંધમાં ખતાવ્યા મુજબ ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનામાં ૮૯ વિના ૫-૫ તેથી ૨૦, અને ૨૭ થી ૩૧ સુધીનાં ૫ ઉદયસ્થાનામાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ૪-૪ તેથી ૨૦ એમ કુલ ૪૦, તેમજ નરકાયુ બાંધી ક્ષયાપમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામના અધ કરી મનુષ્ય મિથ્યાત્વ પામી નરકમાં જાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં તે મનુષ્ય પ્રાચેય્ ૨૯ ના ખધ કરે છે. અને તેને જિનનામ સત્તામાં હોવાથી નરકના ૨૧ આદિ પાતાના પાંચ ઉદયસ્થાનામાં તેવા જીવને એક ૮લ્ગુ સત્તાસ્થાન વધારે હાવાથી કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના ૪૫ થાય છે.
ઉદયભંગવાર સત્તાસ્થાના આ પ્રમાણે—
૨૧ ના ઉદચે એકેન્દ્રિયના ૫, વિકલેન્દ્રિયના ૯, પંચેન્દ્રિય તિય ચના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૮૯ વિના ૫-૫ તેથી ૧૧૫, મનુષ્યના ૯ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૩૬, દેવતાના આઠમાં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૧૬, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ એમ ૩ કુલ ૧૭૦ સત્તાસ્થાના
૨૪ ના ઉડ્ડયના ૧૧ ભાંગામાં પહેલાંની જેમ ૫૩,
૨૫ ના એકેન્દ્રિયના સાતમાં પહેલાંની જેમ ૨૯, શૈક્રિય તિય ચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮, આ ૨૪ માં ૯૨-૮૮ એ-એ તેથી ૪૮ .અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, કુલ ૮૦,
૩.