Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨ટલે
સારસંહે
ર૬ના ઉદયે પર્યાપ્ત તિર્યંચના ૨૮૮માં પાંચ-પાંચ માટે ૧૪૪૦ અને મનુષ્યના ૨૮૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૧૧૫ર એમ કુલ પચીશ બાણું.
' ર૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૨ (બત્રીશ).
૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫રમાં ૯૨ આદિ ચાર–ચાર, માટે ૪૬૦૮, અને વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ. ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ આ બે-બે માટે ૪૮, એમ કુલ ચાર હજાર છસે છપન.
ર૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨ અને સામાન્ય મનુ. ના ૫૭૬ આ ૧૭૨૮ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૬૯૧૨, વૈકિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ.ના ૮. આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, કુલ ૬૯૬૦ (છહજાર નવસે સાઠ)
૩૦ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચન ૧૭૨૮ અને સામાન્ય અનુ. ના ૧૧મર આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર–ચાર માટે ૧૧,૫૨૦ વૈક્રિય તિર્યંચના ૮માં ૯૨, ૮૮ બે-બે માટે ૧૬ એમ સર્વ મળી ૧૧,૫,૩૬ (અગિયાર હજાર પાંચસો છત્રીશ). - ૩૧ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર માં ૯૨ આદિ ચાર માટે ૪૬૮૦ (છેતાલીશ સે આઠ)
એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૩૦,૪૮૮ (વીશ હજાર ચાર અઠ્ઠયાશ) થાય છે. | ૨૫ અને ૨ના બંધ, ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૨૪ વિના ૨૧ આદિ ૮ ઉદયસ્થાને અને ૭૫૯૨ ઉદયભાંગ હોય છે, પરંતુ ઈશાન સુધીના દેવે પણ બાહર પર્યાપ્ત પ્રત્યેક એકે. પ્રાગ્ય ૨૫ અને ૨૬ને બંધ કરી શકે છે, માટે દેવતાના ૬ ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગ અહીં અધિક ઘટે છે. તેથી કુલ ઉદયભાંગા ૭૫૯૨ના બદલે ૭૬૫૬ (સાતહજાર છસે છપન) સમજવા. ત્યાં દેવેમાં સંભવતા ૨૧, ૨૫ અને ૨૭થી ૩૦ સુધીના ઉદયસ્થાનમાં અનુક્રમે પહેલાં બતાવેલ તે તે ઉદય ભાંગાએમાં ૮૮, ૮ ૧૬, ૧૬ અને ૮ ભાંગાએ અધિક સમજવા.
સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ પાંચ, ઉદયસ્થાનગુણિત ૩૦ અને ઉદયભંગવાર વિચારીએ તે દેવતાના ૨૧ આદિ ૬ એ ઉદયસ્થાનના ઉદયમાંગાઓમાં અનુક્રમે ૯૨, ૮૮ બે-બે સત્તાસ્થાને હોવાથી અનુક્રમે ૧૬, ૧૬, ૧૬, ૩૨, ૩૨ અને ૧૬ સત્તાસ્થાને અધિક સમજવાં એમ ચસકે ભાંગાઓમાં મળી દેવતાઓના ૧૨૮ સત્તાસ્થાને વધારે હોવાથી કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૩૦,૬૧૦ (ત્રીશહજાર
છસે સેળ) હોય છે. - ૨૮ ના બંધે ઉદયસ્થાન, ઉદયભંગ તેમજ સત્તાસ્થાન આદિને સંવેધ સામાન્ય