Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ese
પંચસ ગ્રહ તૃતીયખડ ૭૬ ના સત્તાસ્થાનના જઘન્યથી કઇક ન્યૂન ૩૦ વર્ષી અને ઉત્કૃષ્ટથી દેશેાન લખ પૂર્વ, નવ અને આઠ એ બે સત્તાસ્થાનેા ચૌક્રમાના ચરમ સમયે જ હાવાથી તેઓના અજધન્યત્કૃષ્ટ કાળ એક સમય પ્રમાણુ છે.
સવેષઃ- અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયેગ્ય ૨૩ પ્રકૃતિના ખ ધક મિથ્યાી સઘળા તિય``ચા અને મનુષ્યેા હાઈ શકે છે. તેથી તેઓને મનુષ્ય અને તિય ચાને ઘટતાં અને ૨૪ થી ૩૧ પતિનાં નવ ઉદયસ્થાના હોય છે,
ત્યાં ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના પાંચ, વિક્લેન્દ્રિયના નવ, ૫.તિ. ના નવ, મનુષ્યના નવ એમ ૩૨ ભાંગા હોય છે. ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈક્રિય તિવચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ એમ ત્રેવીશ, ૨૬ ના ૬૦૨, ૨૭ના એકેન્દ્રિયના છ, વૈક્રિય તિય``ચના આઠ વૈક્રિય મનુષ્યના આઠ એમ ખાૌશ. ૨૮ ના વિકલેન્દ્રિયના ૬. સામાન્ય પ`ચેન્દ્રિય તિય ચના ૫૭૬, વૈ. તિ. ના ૧૬ સામાન્ય મનુ.ના ૫૭૬, અને વૈ. મનુ. ના આઠ એમ ૧૧૮૨, ૨૯ ના વિકલેન્દ્રિયના ૧૨, સા. ૫.તિ. ના ૧૧૫૨, વૈ.તિ.ના ૧૬, સા. મનુ. ના ૫૭૬, વૈં. મ. ના આઠ-એમ ૧૦૬૪, ૩૦ના વિકલેન્દ્રિયના ૧૮, સા. પંચેન્દ્રિય તિ. ના ૧૭૨૮, વૈ. તિ. ના ૮, સા. મ. ના ૧૧૫૨ એમ ૨૯૦૬, ૩૧ ના ઉદ્દયસ્થાનના વિકલેન્દ્રિયના ૧૨, ૫તિ, ના ૧૧પર, એમ ૧૧૬૪ આ પ્રમાણે નવે ઉદ્દયસ્થાનના મળી ૭૭૦૪ ઉદય ભાંગા થાય છે.
અહી' સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૭ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાને હોય છે. કારણકે તિયચ પ્રાયેાગ્યે બંધ કરનાર કાઇને પણ જિનનામવાળાં, અને ક્ષપકશ્રેણીમાં જ ઘટતાં સત્તાસ્થાના હાતાં નથી.
૭૮ નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉલના કર્યા પછી તેઉકાય અને વાયુકાથના પેાતાના ચારે ઉદયસ્થાનામાં ઘટે છે. તેમજ ૭૮ ની સત્તાવાળા તેઉકાય અને વાઉકાય કાળ કરી તિય``ચમાંજ જાય છે. તેથી અન્ય એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪ તેમજ એઇન્દ્રયાદિક તિયચમાં ૨૧ અને ૨૬ આ પ્રથમનાં એ એ ઉદયસ્થાનામાં જ ૭૮નું સત્તાસ્થાન ઘટી શકે, પરંતુ તે સિવાયના ખીજા કોઈપણુ ઉદયસ્થાનમાં ઘટતું નથી.
કારણકે તેઉકાય–વાઉકાય વિના શેષ સર્વ જીવા શરીર પર્યાપ્તિ પહેલાં ન ખાંધે તે પણ પૂર્ણ થયા પછી તે અવશ્ય મનુષ્યદ્વિક ખાંધે જ, અને મ’ધસમયથી સત્તા પણ થઈ જાય છે. માટે તેઉકાય-વાઉકાયમાં ઘટતાં ૨૧ આદિ ચારે ઉદયસ્થાનામાં ૭૮ આદિ
(૧) ક`પ્રકૃતિ સત્તા પ્રકરણમાં ગા. ૪૩ માં ઉત્કૃષ્ટથી દેશન પૂર્વીક્રોડ વર્ષોં પ્રમાણ તી કર પરમાત્માને કેલિ-પર્યાય કહ્યો છે. તેથી તે અપેક્ષાએ ૭૬ની સત્તા તેટલા કાળ પણ સ`ભવી શકે.