Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર૭૪
પંચસંગ્રહ તૃતીયખંડ નરક પ્રાગ્ય ૨૮ ના બંધે સામાન્યથી ચારે સત્તાસ્થાને હોય છે. પરંતુ ૮૯ નું સત્તાસ્થાન પહેલાં બતાવ્યા મુજબ ૩૦ ના ઉદયે મનુષ્યને જ હોય છે. અને ૮૬ નું સત્તાસ્થાન જેમ દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે ૩૦ અને ૩૧ ના ઉદયમાં ઘટે છે. તેમ અહીં પણ ઘટે છે. માટે ૩૦ ના ઉદયે ચાર, અને ૩૧ ના ઉદયે ૮૯ વિના ત્રણ, એમ નરક પ્રોગ્ય ૨૮ ના બંધ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને સાત હેય છે.
અહિં ૮૯ સિવાયનાં ૬ સત્તાસ્થાને દેવ પ્રાગ્ય ૨૮ના બંધમાં ૩૦ અને ૩૧ના ઉદયમાં જે બતાવેલ છે, તેજ હેવાથી અલગ ગણવામાં આવેલ નથી, પરંતુ નું સત્તાસ્થાન આવેલ ન હોવાથી તે એક અધિક ગણતાં બન્ને પ્રકારના ૨૮ના બંધે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને એગણીશ થાય છે.
૨૧ ના ઉદયે ૧૬ ભાંગાઓમાં ૯૨-૦૮ એમ બે-બે સત્તાસ્થાને હેવાથી ૧૬ ને બે એ ગુણતાં ૩૨, ૨૫ ના ઉદયે આહારકના એક ભાંગામાં ૯૨ અને શેષ ૧૬ માં બે-બે હેવાથી ફ૨-એમ ૩૩, ૨૬ ના ઉદયે ૫૭૬ ને બે એ ગુણતાં ૧૧૫૨, ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૩, ૨૮ ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨ માટે બે, અને શેષ ૧૧૭૭માં બે-બે હોવાથી ૨૩૫૪ એમ કુલ ર૩૫૬, ૨૯ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨, માટે બે અને શેષ ૧૭૫૩ ભાંગામાં બે-બે હેવાથી ૩૫૦૦ એમ કુલ ૩૫૦૮, ૩૦ ના ઉદયે આહારકના એક ભાંગામાં ૯૨ નું એક અને વૈ. તિ. ના આઠ અને ઉ.મ. ને એક તેમજ સ્વરના અનુદયવાળા. પં. તિ. ના ૫૭૬ મળી ૫૮૫ માં ૯૨-૮૮ બે-બે હેવાથી (૧૧૭૦) સ્વરના ઉદયવાળ પં. તિ. ના ૧૧૫૨, અને મ, ના ૧૧૫૨ એમ તેવીસે ચારમાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોવાથી કુલ ૬૯૧૨, એમ ત્રીશના ઉદયે કુલ ૮૯૮૩, ૩૧ ના ઉદયે ૧૧૫ર ભાંગામાં ત્રણ-ત્રણ સત્તાસ્થાને હોવાથી ૩૪૫૬. એમ ઉદયભંગ ગુણિત સર્વ મળી અઢાર હજાર છસો ત્રેપન સત્તાસ્થાને હોય છે.
દેવ પ્રોગ્ય ૨૮ ને બંધ આઠ પ્રકારે લેવાથી ઉપરના સત્તાસ્થાને ને આઠ ગુણતાં બંધભંગયુકત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને એક લાખ એગણપચાસ હજાર બસો ચેવીશ થાય છે.
નરક પ્રાગ્ય ૨૮ ના બંધ ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાને ઘટતાં હેવાથી અગ્યારસે બાવનને ચારે ગુણતાં છેતાલીસે આઠ ૪૬૦૮, અને ૫. તિ. ના ૧૧૫૨ ભાંગામાં ૮૯ વિના ત્રણ-ત્રણ હેવાથી અગ્યારસે બાવનને ત્રણે ગુણતાં ૩૪૫૬, એમ કુલ આઠ હજાર ચોસઠ (૮૦૬૪), અને ૩૧ના ઉદયે અગ્યારસે બાવન ભાંગામાં ત્રણ-ત્રણ હેવાથી કુલ ૩૪૫૬. એમ નરક પ્રાયોગ્ય ૨૮ ને બંધે ઉદય ભંગ : ગત સત્તાસ્થાનો અગ્યાર હજાર પાંચસે વીશ થાય છે.