Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ વતીયખંડ ૨૭ ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨-૮૮-૮૨ અને ૮૦ આ ચાર-ચાર હવાથી ચાવીશ, વૈ તિ. ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં બે-બે હેવાથી ૩૨, વૈ. મ. ના ૮માં ૯૩ આદિ પ્રથમનાં ચાર લેવાથી ૩૨, આહારકના એકમાં ૯૩ નું એક, અને નારકના એક ભાંગામાં ૯૨-૮૯ અને ૮૮ એમ ત્રણ, કુલ ૯૨.
૨૮ ના ઉદયના વિકલ. ના છ, પં. વિ. ના પાંચસે છોતેર, આ ૫૮૨ માં ૯૨૮૮ ૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૫૮૨ ને ચારે ગુણતાં તેવી અઠ્ઠાવીસ, વૈ. તિ. ના સળ, દેવતાના સેળ, આ ૩૨ માં બે-બે હવાથી ચાસઠ, સા. મનુ,ના ૫૭૬ માં ૯૩ આદિ છ-છ હોવાથી પાછ૬ ને છ એ ગુણતાં ચેત્રી છપ્પન, વૈ. મનુ. ના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૩૨ અને ઉદ્યોત વાળ વૈ. યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાગમાં ૯૩ નું એક હેવાથી બે, નારકના એક ભાંગામાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ, એમ પાંચહજાર આઠસે સત્યાગી. ( ૨૯ ના ઉદયે વિકલ.ના બાર, પં. લિ.ના ૧૧૫ર, એમ ૧૧૬૪માં ૯૨-૮૮-૮૬. ૮૦ આ ચાર-ચાર લેવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં છેતાલીસો છપન, વૈતિના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨ માં બે-બે હેવાથી ૬૪, સા. મ. ના ૫૭૬ માં ૯૩ આદિ પ્રથમનાં છ છ હેવાથી ત્રીસે છપ્પન, વૈ. મ. ના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૩૨, અને ઉદ્યોતવાળા ૧. યતિના એકમાં ૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩ નું એક, માટે બે, નારકના એકમાં ૯૨-૮૯-૮૮ એ ત્રણ, એમ સર્વમળી આઠ હજાર બસે પંદર.
૩૦ ના ઉદયે વિકલાના ૧૮, પતિ.ના સત્તસે અકવીસ, આ સત્તરસે બેંતાલીશમાં ૨-૮૮-૮૬-૮૦ એમ ચાર-ચાર લેવાથી છ હજાર નવસો રાસ, . તિ. ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે માટે ૩૨ અને સા. મનુ. ના ૧૧૫ર માં 8 આદિ પ્રથમના છ માટે ૧૧૫રને છએ ગુણતાં છ હજાર નવસે બાર, ઉદ્યોત વાળા
યતિના એકમાં ૯૩ અને ૮૯ બે, આહા. ના એકમાં ૯૩ નું એક, એમ કુલ તેર હજાર નવસે એકત્રીશ. - ૩૧ ના ઉદયના ૧૧૬૪ ભાંગામાં ૯૨-૮૮–૮૬-૮૦ આ ચાર હેવાથી કુલ છેતાલીસે છપન.
એમ બધા મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છત્રીસ હજાર ત્રણસે બાણું થાય છે. - હવે બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનેને વિચાર કરવા માટે પહેલાં, વિકલેન્દ્રિય વગેરે ચારેના બંધ પ્રાગ્ય અલગ-અલગ ઉદયસ્થાન, ઉદયભાંગ, તેમજ સામાન્યથી સત્તાસ્થાન, ઉદયસ્થાન ગુણિત અને ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને અલગઅલગ કરવાથી સુગમ પડે માટે તે પ્રમાણે અલગ-અલગ બતાવવામાં આવે છે.