Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસંહ
૨૭૭ ‘વિકસેન્દ્રિય પ્રાગ્ય ૨૯ ના બંધે ૨૩ ના બંધસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૧ અને ૨૪ આદિ આઠ એમ નવ ઉદયસ્થાનના સાતહજાર સાતસે ચાર (૭૭૦૪) ઉદયભાંગ, સામાન્યથી સત્તાસ્થાને પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ત્રીસ હજાર નવસો બહોતેર સત્તાસ્થાને હોય છે. કારણકે જે જે જીવે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ને બંધ કરી શકે તે સર્વ જી વિલેન્દ્રિય પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે.
વિકસેન્દ્રિય પ્રાગ્ય બંધ ૨૪ પ્રકારે હેવાથી ત્રીસ હજાર નવસે બહેતર (૩૦૯૭૨) ને ૨૪ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને સાત લાખ તેતાલીશ હજાર ત્રણ અઠ્ઠાવીસ (૭૪૩૩૨૮) થાય છે.
પંતિ પ્રાગ્ય ૨૯ ને બધે પણ ૨૬ના બંધની જેમ સંધ છેકારણકે જે જે જીવે પર્યા. એકેન્દ્રિય પ્રાગ્ય જેને બંધ કરે છે. તે સઘળા તિય"ચ પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે. અહીં ૨૯ને બંધ નારકો પણ કરી શકે છે. માત્ર એટલી વિશેષતા છે.
આ બંધ કરનાર ચારે ગતિના પ્રથમના બે ગુણસ્થાન સુધીના છ હેય છે. તેથી ૨૬ ના બંધની જેમ નવ ઉદયસ્થાન, અને સાત હજાર સાતસે અડસઠ ઉદયભાંગાએમાં નારકના પાંચ ઉદયભાંગા અહીં અધિક હોવાથી સાત હજાર સાતસો તેતેર ઉદયભાંગા હય, સત્તાસ્થાને સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦, અને ઉદયભંગ ગુણિત ૩૧૧૦૦ સત્તાસ્થાને છે. તેમાં નારકના પાંચ ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ બેબે હોવાથી ૧૦ ઉમેરતાં એકત્રીસ હજાર એકસો દશ, સત્તાસ્થાને હોય છે.
પં.તિ. પ્રાગ્ય ૨૯ ને બંધ ક૬૦૮ પ્રકારે હેવાથી ૪૬૦૮ ને ઉપરની સંખ્યાએ ગુણતા બંધભંગ યુકત ઉદયમંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ચૌદ કેડ, છત્રશ લાખ, પાંસઠ હજાર, નવસે એંશી થાય છે.
મનું. પ્રાગ્ય રને બંધ પણ જે જે જીવે અપર્યાપ્ત. મનુ. પ્રાગ્ય ૨૫ ને બંધ કરી શકે છે. તે સઘળા જ પર્યા. મનુ. પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે. તદુપરાંત અને નારકે પણ ર૯ને બંધ કરી શકે છે, તેમજ અપ. મનુ. પ્રાગ્ય ૨૫ ને બંધ કેવળ મિથ્યાદિષ્ટી મનુ. અને તિર્યચે જ કરી શકે છે. પણ પર્યા. મનુ. પ્રાગ્ય ૨૯ ને બંધ ચાર ગુણસ્થાન સુધીના યથાસંભવ ચારે ગતિના જ કરી શકે છે, માટે અપર્યાપ્ત મનુષ્યપ્રાગ્ય ૨૫ના બંધે બતાવ્યા મુજબ ૨૧ આદિ નવ ઉદયસ્થાને, અને સાત હજાર સાતસે એક (૭૭૦૧) ઉદયભાંગ બતાવેલ છે. તેમાં દેવતા ના ૬૪ અને નારકના પાંચ આ ઓગણસીનોર ભાંગાએ અધિક હેવાથી કુલ ૭૭૭૦ ઉદયભાંગા હોય છે.