Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૩
સપ્તતિકા ટીકાનુવાદ ઉપરોક્ત ઉદયસ્થાનકના પહેલાં જે કહ્યા છે તે અહિં સમવા) ઉપરોક્ત ઉદયસ્થાનમાં ૨૫ અને ૨૭ને ઉદય વૈક્રિયશરીરી આશ્રયી સમજ.
એક એક ઉદયસ્થાનકે સત્તાસ્થાનકે ચાર ચાર હોય છે. તે આ પ્રમાણે-કર-૮૮-૦૬૮૦, માત્ર “ક્રિયશરીરના દરેક ઉદયસ્થાનકે બાણું અને અઠ્ઠાશી એમ બબ્બે સત્તાસ્થાનક જ જાણવાં. બાકીના સત્તાસ્થાનકે કે જે તીર્થકર ક્ષપકશ્રેણિ, કેવલિ અને અન્યગતિ આશ્રયી હોય છે તે અવુિં સંભવતાં નથી. કારણ કે એકેન્દ્રિય યંગ્ય ત્રેવીસને બંધ મિથાદષ્ટિને જ હોય છે માટે ત્યાં સંભવતાં જ સત્તાસ્થાને ગ્રહણ કરવાં જોઈએ, જે ઉપર બતાવ્યાં છે સઘળાં મળી ચેવીસ સત્તાસ્થાનકે થાય છે.
પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય અને અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિ યોગ્ય પચ્ચીસના બંધકને અને એકેન્દ્રિયગ્ય છવ્વીસના બંધકને પણ ઉપર કહ્યાં તે પ્રમાણે ઉદયસ્થાનકે અને ઉદયથાનકમાં સત્તાસ્થાનક કહેવાં, મનુષ્યગતિગ્ય ઓગણત્રીશ અને વિકલેન્દ્રિયાદિગ્ય ઓગણત્રીશ અને ત્રીશના બંધકને પણ એ પ્રમાણે જ સમજવું.
નરકગતિગ્ય અવીશના બંધક મનુષ્યને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. કેમકે પર્યાપ્ત મિથ્યાટિ મનુષ્યજ નરગતિગ્ય બંધ કરે છે. તે વખતે ૯૨-૮૮ અને ૮૯ એમ ત્રણ સત્તાસ્થાનકોમાંથી કોઈ પણ સત્તાસ્થાન હોય છે. " દેવગતિગ્ય અઠ્ઠાવીશના બંધક મનુષ્યને સાત ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦. (મિથ્યાષ્ટિ મનુષ્ય તે પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિઓ બંધ કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણ દેવગતિયોગ્ય બંધ કરે છે, માટે અપર્યાપ્તાવસ્થા સંભવી પણ ઉદયસ્થાનકો અહિં ગ્રહણ કર્યા છે.) તેમાં એકવીશ અને છવ્વીસને ઉદય કરણ અપર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિને હોય છે. ૨પ-૨૭-૨૮-૨૯ એ ચાર ઉદય પંચમ ગુણથાન સુધીના વૈક્રિય શરીરી મનુષ્યને હોય છે. ૨૫-૨૭-૨૮ ૨૯ ૩૦ એ પાંચ ઉદય વૈદિયશરીરી અને આહારકશરીર સંયતને હોય છે ૨૮-૨૯ એ બે ઉદય કરણ અપર્યાપ્ત અવિરતિસમ્યગ્દષ્ટિને હોય છે, અને ૩ ને ઉદય સ્વભાવસ્થ સમ્યકત્વી કે મિથ્યાત્વી મનુષ્યને હોય છે.
એક એક ઉદયસ્થાનકે બબ્બે સત્તાસ્થાનકે હોય છે. તે આ-૯૨-૮૮ માત્ર આહારકસંયતને પિતાના સઘળા ઉદયે બાણુંનું જ સત્તાસ્થાન હોય છે, અને ત્રીશના ઉદયે વર્તતા મનુષ્યને ચાર સત્તાસ્થાનક હોય છે. તે આ-૯૨-૮૮-૮૬-૮૯તેમાંનાં રૂઆતનાં ત્રણ મિથ્યાદષ્ટિ મનુષ્યને હોય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યને તે શરૂઆતનાં બેજ હેય છે. ને શીનું સત્તાસ્થાન નરકગતિ એગ્ય અઠવીશ બાંધતા મનુષ્યને હોય છે, જે પહેલાં કહ્યું છે. શેષ ત્રણ સત્તાસ્થાને નરકગતિ એગ્ય કે દેવગતિ ગ્ય બંધ કરતાં હોય છે. સઘળાં મળી આવીશના બંધે સોળ સત્તાસ્થાનકે હેય છે.