Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૪૭ ગુણઠાણે ઘટતા આહારક-આહારકમિશ્ર વિના ૧૧ યુગ સાથે ગુણતાં ૪૮૪ ઉદયપદ
વીસીવાળાં અને આહારકદ્ધિકના ૪૪-૪૪, એમ ૮૮ પદે પડશકવાળાં, સાતમા ગુણઠાણે ૪૪ પદે છે તેઓને આહારકડાયગ વિના આ ગુણસ્થાનકે ઘટતા ૧૦ ભેગે સાથે ગુણતાં ૪૪૦ ઉદયપદ વીસીવાળાં અને આહારકકાયાગનાં ૪૪ ઉદયપદ ડશકવાળાં છે.
આઠમા ગુણસ્થાનકનાં જે મૂળ ૨૦ ઉદયપદે છે તેઓને આ ગુણસ્થાનકે ઘટતા ૯ ચોગ સાથે ગુણતાં ૧૮૦ ઉદયપદ થાય, એમ આઠે ગુણસ્થાનકેનાં સર્વ મળી ત્રણ હજાર સાતસે અડસઠ (૩૭૬૮) ઉદયપદ વીસીવાળા હોવાથી તેઓને વીસે ગુણતાં નેવું હજાર ચાર બત્રીસ, (૯૦૪૩૨) અને બીજા ગુણસ્થાનકના ૩૨, ચેાથાનાં ૧૨૦, છઠ્ઠાનાં ૮૮ અને સાતમાનાં ૪૪ એમ ૨૮૪ ઉદયપદે ષોડશકવાળાં હોવાથી તેઓને સેળે ગુણતાં ચાર હજાર પાંચસો ચુમ્માલીશ (૪૫૪૪) અને ચેથા ગુણસ્થાનકનાં અષ્ટકવાળાં ૬૦ ઉદય પદોને આડે ગુણતાં ચારસો એંશી (૪૮૦) એમ સર્વમળી પંચાણુહજાર ચાર છપન (૫૪૫૬) ગગુણિત પદગ્રંદ થાય છે. ક્રિકેદયના ૨૪, અને એ કેદયના ૫, એમ રને ૯ગે ગુણતાં ૨૦૧ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેતાં કુલ ગગુણિત પદવૃ પંચાણું હજાર સાતસે સત્તર (૫૭૧૭) થાય છે.
ચૌદ છવસ્થાનક આશ્રયી મેહનીય કર્મના બંધસ્થાનાદિને વિચાર -
સૂમ આદિ સાતે લબ્ધિ અપર્યાપ્ત તેમજ સૂક્ષમ પર્યાપ્ત એ આઠે છેવસ્થાનકમાં પહેલું જ ગુણઠાણું હોય છે. માટે એક ૨૨ નું બંધસ્થાનક અને બંધભાંગા ૬ હેય છે. પહેલે ગુણઠાણે સામાન્યથી સાતથી દશ સુધીનાં ઉદયસ્થાને છે. પરંતુ સાતનું ઉદયસ્થાન ૨૪ ની સત્તાવાળા ક્ષાપત્રમિક સમ્યકત્વને પહેલે ગુણઠાણે આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ હોય છે. અને તે વખતે કાળ કરી જીવ આમાંના કોઈપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતું નથી માટે પહેલે ગુણઠાણે સાતનું ઉદયસ્થાન સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા સિવાય કંઈપણું જીવસ્થાનમાં ઘટતું નથી. અને એજ રીતે અનંતાનુબંધીના ઉદય વિનાના આઠ અને નવના ઉદયના વિકલ્પો તેમજ વીસીઓ વગેરે ઘટતી નથી. માટે આઠે છવસ્થાનમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ઉદયસ્થાને હોય છે.
ત્યાં અનંતાનુબંધી વગેરે ચાર ક્રોધાદિ, બે માંથી એક યુગલ અને આ અવસ્થાનકેમાં માત્ર નપુંસદ જ હેવાથી એક નપુંસકવેદ, અને મિથ્યાત્વ, મેહનીય, એમ કમમાં કામ આઠને ઉદય હોય છે તેમાં પણ કઈક છે અનંતાનુબંધી આદિ ચાર ક્રોધના ઉદયવાળા, એ જ પ્રમાણે બીજા કોઈક અનંતાનુબંધી આદિ ચાર માનના ઉદયવાળા, એ પ્રમાણે બીજા કેઈક છે ચાર માયાના ઉદયવાળા, અને બીજા કેઈક છે ચાર લેભના ઉદયવાળા હોય છે.