Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ મહુ
૨૬૫
૩૦ ના વિકલ. ના ૧૮, સા. ૫. તિ. ના ૧૭૨૮, ૧. તિ. ના ૮, સામાન્ય મનુષ્યના ૧૧પર, વૈ. મ. ના એક, આહા. ના એક, તી. ના એક, અને દેવતાના આઠે એમ ૨૯૧૭ (ઓગણત્રીસસેા સત્તર ).
એકત્રીસના વિક. ના ૧૨, સા. ૫. તિ. ના ૧૧૫૨, તીથ. ના એક, એમ ૧૧૬૫, આ પ્રમાણે બારે ઉદયસ્થાનાના સર્વે મળી ઉદયભાંગા ૭૭૯૧ (સાતતુજાર સાતસા એકાણુ') થાય છે.
કેટલાક આચાય મહારાજાએ સૌભાગ્યની સાથે આક્રેયનો જ અને દૌર્ભાગ્યની સાથે અનાધૈયના જ ઉદય માને છે માટે તેઓના મતે જે જે જીવેાના જે જે ઉયસ્થાનમાં
સૌભાગ્ય-દૌર્ભાગ્ય, અને માદેય-અનાદેય, એમ પરાવર્તીમાન પ્રકૃતિએ માની જેટલા ભાંગા કર્યો હોય તે તે ઉદયસ્થાનમાં ભાંગાએની સંખ્યા તેનાથી આખી થાય છે. જેમ દેવતાના છએ ઉદયસ્થાનમાં આ ચારે પ્રકૃતિના ઉદય પરાવર્તીમાન માની ૬૪ ભાંગા કર્યો છે ત્યાં તેને બદલે ૩૨ ભાંગા થાય, એમ સવ ઉદયસ્થાનામાં સ્વયં વિચારી ભાંગાએની સખ્યા જાણી લેવી.
ઉદ્દેય સ્થાનનું કાળમાનઃ-આઠ અને નવના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ અને જધન્યએમ બન્ને રીતે પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણુ અંતર્મુહૂત, ૨૦ ના ઉદય સ્થાનના અજઘન્યત્કૃષ્ટ ત્રણ સમય, ૨૧ના ઉદયસ્થાનના તીર્થંકર આશ્રયી અજઘન્યત્કૃષ્ટ ત્રણ સમય. અને શેષ જીવા આશ્રર્યો જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ૨૪-૨૫ અને ૨૮ આ ત્રણ ઉદયસ્થાનાના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અન્ત હૂત્ત પ્રમાણ કાળ છે.
૨૬-૨૯-૩૦ અને ૩૧ આ ચારે ઉદયસ્થાનાના પશુ જઘન્ય કાળ અન્તર્મુહૂત્ત છે. પરંતુ ૨૬ ના ઉદયસ્થાનના કેવળી ભગવત આશ્રયી એક સમય છે, સત્તાવીશના ઉડ્ડયસ્થાનના તીથંકર પરમાત્મા આશ્રયી એક સમય, અને શેષ જીવે આશ્રયી અન્તર્મુહૂત છે. ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પર્યાપ્ત પૃથ્વીકાય જીવને આશ્રયી અન્તર્મુહૂત ન્યૂન ૨૨ હજાર વર્ષ પ્રમાણુ, ૨૯ ના ઉદયસ્થાનને નારક તથા અનુત્તર દેવા આશ્રયી અન્તમુહૂત ન્યૂન ૩૩ સાગરોપમ અને શેષ જીવેા આશ્રયી યથાસ ભવ અન્તર્મુહૂત પ્રમાણુ, ૩૦ ના ઉદયસ્થાનના યુગલિક તિયાઁચ અને મનુષ્ય આશ્રયી અન્તર્મુહૂત્ત' ન્યૂન ત્રણ પાપમ, દેવ આશ્રયી પંદર દિવસ, અને તીર્થંકર આશ્રર્યાં અન્તમુહૂત
પ્રમાણ કાળ છે.
એકત્રીશના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ કાળ યુગલિક તિય ઇંચ આશ્રયી અન્તર્મુહૂત્ત ન્યૂન ત્રણ પચેપમ અને તીર્થંકર કેવળીભગવ ́ત આશ્રર્યાં ટ્રેશન પૂ`ક્રોડ વર્ષ પ્રમાણ છે.
૩૪