Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
२६४
પંચસંગ્રહ તૃતીયખંડ શરીર પર્યામિ પૂર્ણ થયે પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય થાય ત્યારે ૨૭, ઉચ્છવાસ પર્યામિ એ પર્યાપ્તાને ઉછુવાસનો ઉદય થાય ત્યારે ૨૮, ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને દુવરને ઉદય થાય ત્યારે ૨૯ નું ઉદયસ્થાન થાય છે.
અહીં પરાવર્તમાન કેઈપણ શુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી દરેકને એક-એક, એમ કુલ પાંચ ઉદયભાંગા થાય છે.
દેવગતિમાં ૨૧ આદિ પાંચ ઉદયસ્થાને નરકગતિ પ્રમાણે જ હોય છે, પરંતુ દેવના : ઉત્તર ક્રિય શરીરમાં ઉદ્યોતને ઉઠય પણ હોય છે, તેથી ૩૦ નું એક ઉદયસ્થાન વધારે હેવાથી કુલ છ ઉદયસ્થાન છે.
અહીં દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય હેતું નથી તેમજ ૨૧ માં નરકદ્ધિકના બદલે દેવદ્ધિક અને શેષ ઉદયસ્થાનમાં નરકગતિના બદલે દેવગતિ અને હુડકના બદલે સમચતુરસ સંસ્થાનને ઉદય હોય છે.
૨૧-૨૫ અને ૨૭ના સૌભાગ્ય-દર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશ સાથે ગુણતાં આઠ-આઠ, એજ રીતે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે છતે ઉચ્છવાસ સહિત અઠ્ઠાવીસના ૮ તેમજ ઉછુવાસના અનુદયે ઉદ્યોત સહિત ૨૮ ના ૮, એમ કુલ ૧૬, ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તના સ્વર સહિત ૨૯ ના ૮ અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૨૯ ના ૮, એમ કુલ ૧૬, સ્વર સહિત ૨૯ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે ૩૦ ના ૮ એમ છીએ ઉદયસ્થાનના કુલ ૬૪ ઉદયભાંગા થાય છે.
સર્વ જીવે આશ્રયી ૨૦ આદિ ઉદયસ્થાનમાં કુલ ભાગ ૨૦ ને સામાન્ય કેવળીને એક, ૨૧ ના એકેન્દ્રિયના પાંચ, વિકસેન્દ્રિયના નવ, પં. તિ. ના નવ, સા. મનુ. ના નવ, તીર્થ. કેવળીને એક, નારકને એક, અને દેવતાના આહ, એમ ૪૨, ૨૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈ. તિ. ના આઠ, વૈ. મ. ના આઠ, આહા. ને એક, નારકને એક, અને દેવતાના આઠ એમ ૩૩, ૨૬ ના એ કેન્દ્રિયના ૧૩,વિક ના નવ, સા. પં. તિ. ના ૨૮૯, સા. મ. ના ૨૮૯, એમ ૬૦૦,
૨૭ ના એકેન્દ્રિયના છ, વૈ. તિ ના આહ, વ. મ. ના આહ, આહા. ને એક, તીર્થ. ને એક, નારકને એક, અને દેવતાના આઠ એમ ૩૩,
૨૮ ના વિકલ. ના ૬, સા. પં. તિ. ના ૫૭૬, વૈ. તિ. ના ૧૨ સા. મ. ના પ૭૨, . મ. ના નવ, આહા. ના બે, નારકને એક, અને દેવતાના સેળ, એમ ૧૨૦૨,
૨૯ ના વિકલ. ના ૧૨, સા. પં. લિ. ના ૧૧૫૨, ૧. તિ. ના ૧૬, સા. મ. ના ૫૭, વૈ.મ. ના નવ, આહા. ને બે, તીર્થ". ને એક, નારકને એક, અને દેવતાના ૧૬ એમ ૧૭૮૫,