Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨
પંચસંગ્રહ તૃતીયખંડ - ટીકાનુ – પર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયમાં નામકર્મનાં આઠે બંધસ્થાનકો હોય છે. અને તે સઘળાં ભાંગ સાથે જે રીતે પહેલાં કહી ગયા છે તે પ્રમાણે અહિં કહેવાં.
પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આદિનાં છ બંધસ્થાનકો હોય છે, અને તે આ પ્રમાણે-૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦. પર્યાપ્ત અસંસિ પંચેન્દ્રિય દેવ અને નરકગતિ યેગ્ય બંધ કરે છે, એટલે તેઓને અઠ્ઠાવીશનું બંધસ્થાન પણ હોય છે.
ઉપરોકત અઠ્ઠાવીશ સિવાયનાં પાંચ બંધ થાનકો પર્યાપ્ત-અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને બાદર-સૂકમ એકેન્દ્રિમાં હોય છે. કેમકે તેઓ માત્ર મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિ એગ્રજ બંધ કરે છે.
લબ્ધિ અપર્યાપ્ત-અસંગ્નિ, સંજ્ઞિમાં પણ ઉપર કહ્યાં તેજ પાંચ પાંચ બંધસ્થાનકે હોય છે. કારણકે લબ્ધિ અપર્યાપ્તા સઘળા જે તિર્યંચ અને મનુષ્યગતિ યોગ્ય જ કર્મને બંધ કરે છે, દેવ, નરકગતિગ્ય કર્મને બંધ કરતા નથી, માટે લબ્ધિ-અપર્યાપ્ત-અસંજ્ઞિસંશિમાં પાંચ પાંચ બંધસ્થાનકજ હોય છે, તે પહેલાં કહ્યાં છે તે પ્રમાણે સપ્રભેદ સમજી લેવાં. | (કરણ અપર્યાપ્તા સંક્ષિ એથે ગુણસ્થાનકે દેવગતિગ્ય પણ બંધ કરે છે, અને અપર્યાપ્તાવસ્થામાં નરકગતિગ્ય બંધ થતું નથી એ હકીકત પહેલાં કહી ગયા છે.) ૧૩૭
આ પ્રમાણે જીવસ્થામાં નામકર્મનાં બંધસ્થાનકે કહ્યાં હવે ઉદયસ્થાનું પ્રતિપાદન કરતા કહે છે–
इगवीसाई दो चउ पण उदया अपज्जसुहुमबायराणं । सण्णिस्स अचउवीसा इगिछडवीसाइ सेसाणं ॥१३८॥ एकविंशत्यादयो द्वौ चत्वारः पञ्चोदया अपर्याप्तलक्ष्मबारेषु ।
સંશિવાજૈરારા જણાવવા રોપેy . ૧૨૮ : અર્થ_એકવીશ આદિ બે, ચાર અને પાંચ ઉદયે અનુક્રમે સઘળ અપર્યાપ્ત, સૂલમપર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયમાં હોય છે સંપત્તિમાં ચાવીસ સિવાયના સઘળા હોય છે. અને શેષ ભેમાં એકવીશ અને છવ્વીસ આદિ ઉદ હોય છે.
ટીકાનુ–સઘળા (લબ્ધિ,અપપ્તાઓને પિતાપિતાનાં શરૂઆતનાં એકવીશ આદિ બબે ઉદયસ્થાનકે હોય છે. તેમાં અપર્યાપ્ત સૂક્ષમ અને બાદર એકેન્દ્રિયને એકવીશ અને વેવીશ એમ બે ઉદય હોય છે.
તેમાં સૂક્ષમ અપર્યાપ્તાને ઉદય પ્રાપ્ત એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે–તિર્યંચગતિ, તિય ચાનુપૂર્વી, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, વર્ણાદિચતુષ્ક, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભાગ, અનાદેય, અપયશકીર્તિ અને નિર્માણ