Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૩૯
સાતથી નવ સુધીનાં ત્રણ ઉત્ક્રયસ્થાના હોય છે અને ત્રણે ઉદયસ્થાને ૨૮-૨૭–૨૪ એમ ત્રણુ ત્રણ સત્તાસ્થાન હેાવાથી ઉદયસ્થાન ગુણિત નત્ર, અને આ ગુણસ્થાનકની ચાર ચાવીસીના ૯૬ ભાંગામાં આ ત્રણે સત્તાસ્થાન ઘટતાં હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભ’ગ ગુણિત સત્તાસ્થાના ૨૮૮ થાય છે તેમજ ૧૭ના ખંધ એ પ્રકારે હાવાથી ઉપર જણાવેલ ૨૯૮ ને એ એ ગુણતાં બંધ ભંગ યુક્ત ઉદયભંગ જીત કુલ ૫૭૬ સત્તાસ્થાનેા થાય છે.
ચાથે ગુરુસ્થાનકે છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાન અને સામાન્યથી ૨૮-૨૪૨૩-૨૨-૨૧ આ પાંચ સત્તાસ્થાનેા હોય છે, તેમાં પણ્ છના ઉદય ક્ષાયિક અને ઓપશમિક્ર સમ્યકત્વીને જ હાવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને સાત તથા આઠના ઉદય ત્રણે પ્રકારના સમ્યકત્વને હોવાથી આ બન્ને ઉત્ક્રયસ્થાનમાં ૨૮ ખાદિ પાંચ પાંચ.
તેમજ નવના ઉદય કેવલ ક્ષાયેાપશમિક સમ્યકત્વીને જ હાય છે માટે ૨૧ વિના ચાર સત્તાસ્થાન, એમ આ ગુણુસ્થાનકે ઉદયસ્થાન ગુણિત કુલ ૧૭ સત્તાસ્થાનેા હૈાય છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીની ચાર ચેાવીસીના ૯૬ ભાંગામાં યથાસ‘ભવ ૨૮-૨૪૨૧ આ ત્રણ ત્રણ સત્તાસ્થાને હાવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, તેમજ ક્ષાયેાપશમિક સમ્યકીની ચાર ચેાવીસીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાન હાવાથી ૯૬ ને ચારે ગુણતાં ૩૮૪ એમ સ મળી ઉદયભગ ગુણિત સત્તાસ્થાના ૬૭૨ થાય અને અહી પણ ૧૭ ના બંધ એ પ્રકારે હાવાથી ૬૭૨ ને ૨ એ ગુણતાં અંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૩૪૪ થાય છે.
પાંચમે ગુણસ્થાનકે ૧૩ ના બધે પાંચથી આઠ સુધીનાં ચાર ઉદયસ્થાના અને ૨૮૨૪–૨૩–૨૨-૨૧ એમ સામાન્યથી પાંચ સત્તાસ્થાને છે. તેમાં પાંચના ઉદય ક્ષાયિક અને ઔપમિક સમ્યકત્વીને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણુ, અને ૭ અને સાતના ઉદય ત્રણે પ્રકારના સમ્યકત્વીને હાવાથી પાંચ પાંચ, અને આઠના ઉદય કેવલ ક્ષાયે પશમિક સમ્યકત્વીને જ હાવાથી ૨૧ વિના ચાર, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૧૭ છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને ૪ ચાવીસીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાના હોવાથી ૯૬ ને ૩ વડે ગુણુતાં ૨૮૮, અને ક્ષાયેાયશમિક સમ્યકત્વીને ચાર ચાવીસીના ૯૬ ભાંગામાં ૨૧ વિના ચાર ચાર સત્તાસ્થાન હાવાથી ૯૬ ને ૪ વડે ગુણુતાં ૩૮૪, એમ સમળી ઉદયભંગ શુષુત સત્તાસ્થાના ૬૭ર થાય અને ૧૩ ના મધ એ પ્રકારે હોવાથી તેને એ એ ગુણુતાં અંધભંગ યુક્ત ઉયલંગ ગુણિત ૧૩૪૪ સત્તાસ્થાને થાય છે
છઠ્ઠું-સાતમે-આઠમે ગુણસ્થાનકે નવના 'ધે સામાન્યથી ૪ થી ૭ સુધીનાં એમ ચાર ઉદયસ્થાના અને ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ પાંચ સત્તાસ્થાનેા હાય છે. અહીં પણ ત્રણે પ્રકારના સમ્યકત્વી હાવાથી તેરના અંધ પ્રમાણે ચારના ઉદયે ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, પાંચ તથા છના ઉદરે પાંચ, પાંચ એમ દશ, અને સાતના ઉદ્ભચે ૨૧ વિના ચાર, એમ સવ મળી