Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
२४२
પચસંગ્રહ તૃતીયખંડ
માહનીય કનાં છ હજાર નવસેા સુડતાૌશ (૧૯૪૭) પદ્મવૃંદ થાય છે અને મતાંતરે ચારના મધે એના ઉદયના પણ ખાર ભાંગા ગણીએ તા તે બાર ભાંગાનાં ૨૪ પદ્મવૃ ો અધિક હાવાથી કુલ છ હજાર નવસા એકેતેર (૬૯૭૧) પદવા થાય છે.
ઉદયપદ તથા પદ્મવૃંદા ગુણસ્થાનક આશ્રયી આ પ્રમાણે છેઃ
પહેલા ગુગુસ્થાનકે સાતના ઉદયની એક ચાવીસી હાવાથી સાત, આઠના ઉદયની ત્રણ ચાવીસી છે માટે ૨૪, નવના ઉદયે ત્રણ ચાર્વીસી તેથી ૨૭ અને દશના ઉદયની એક ચાવીસી, માટે દશ, એમ કુલ ૬૮ ઉદયપ૪, ૬૮ ને ૨૪ વડે ગુણુતાં એક હજાર છસા ખત્રૌશ (૧૬૩૨) પદ્યવૃ ો થાય છે. ખીજે ગુણસ્થાનકે સાતના ઉદયનો એક, માટે સાત, આઠના ઉદયની છે, માટે ૧૬, અને નવના ઉદયની એક ચાર્વીસી માટે ૯ એમ ૩૨ ઉદયપદ, ૩૨ ને ચાવીસે ગુણતાં સાતસો અડસઠ (૭૬૮) પદ્યવૃ ંદા થાય છે. ત્રીજે ગુણસ્થાનકે પણ એજ પ્રમાણે ૩૨ ઉદય૫૬, અને (૭૬૮) પદ્યવૃ ંદ થાય છે.
ચેાથે છતા ઉદયની એક ચાૌસૌ માટે છ, સાતના ઉદયની ત્રણ માટે ૨૧, અને આઠના ઉડ્ડયની ત્રણ માટે ૨૪, નવના ઉદયની એક હાવાથી ૯, એમ કુલ ૬૦ ઉદયપદ, ૬૦ ને ૨૪ વડે ગુણતાં ૧૪૪૦ (એક હજાર ચારસા ચાલૌશ) પદ્યવૃંદ થાય છે.
પાંચમે પાંચના ઉદયની એક ચાર્વીસી માટે પાંચ, અને છ ના ઉદયની ત્રણુ, માટે ૧૮, સાતના ઉદયની ત્રણ તેથી ૨૧, અને આઠના ઉદ્દયની એક, માટે આઠ, એમ પર ચાવીસી ઉદયપદ, પર ને ચાવીસે ગુણતાં એક હજાર ખસે। અડતાલીસ (૧૨૪૮) પદ્મવૃત્ત થાય છે. છઠ્ઠ-સાતમે ચારના ઉદયની એક ચાવીસી માટે ૪, પાંચના ઉદયની ત્રણ, માટે ૧૫, છના ઉદયની ત્રણ તેથી ૧૮, સાતના ઉદયની એક ચાર્વીસી માટે સાત, એમ ૪૪ ઉદયપદ, ૪૪ ને ચાવીસે ગુણુતાં એક હજાર છપ્પન (૧૦૫૬) પદ્મવૃંદ થાય છે.
સાતમે ગુણુઠાણું પણ એજ રીતે ૪૪ ઉયપદ અને (૧૦૫૬) પદ્મવૃંદ, આઠમે શુશુઠાણું ચારની એક માટે ચાર, પાંચની એ માટે દશ, અને છ ની એક તેથી છે, એમ ૨૦ ઉદયપદ તેને ૨૪ થી ગુણતાં ૪૮૦ પદ્મવૃંદ થાય છે. એમ આઠે ગુણુસ્થાનકના કુલ ત્રણસે ખાવન (૩૫૨) ઉદયપદ, અને તેએને ૨૪ વડે ગુણુતાં આઠ હજાર ચારસા અડતાલીસ (૮૪૪૮) પદ્મવૃંદ થાય છે, વળી તેમાં દ્વિકાઇયના ૧૨ ભાંગાનાં ૨૪, અને એકેયના ૧૧, એમ કુલ ૩૫, અથવા અંધભેઢે અલગ અલગ ન ગણીએ તે નવમા ગુણુઠાણે એકયના ચાર, અને દશમા ગુગુ ણે એકાદયના એક, એમ એકાદયના પાંચ, અને ક્રિકાયના ૨૪, એમ કુલ ૨૯.
મતાંતરે ચારના ખધે એના ઉદય માનીએ તો તેના ૨૪ વધારે થાય માટે દ્વિકાદયના કુલ ૪૮, અને એકાદયના અગિયાર એમ આ ત્રણે સ`ખ્યાએ પહેલાં ખતાવેલ આઠ હજાર ચારસા અડતાલીસ (૮૪૪૮) માં ઉમેરતાં અનુક્રમે આઠ હજાર ચારસો ત્યાસી, (૮૪૮૩)