Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૯
સપ્તતિકા ટીકાનુવાદ
તાત્પર્ય એ કે ઔદારિકમિશકાયયેગે વર્તમાન આત્મા આહારદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ છ પ્રકૃતિઓ બાંધતા નથી. કારણ કે રિકમિશ્રગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. તે વખતે મન:પર્યાપ્તિ વડે અપર્યાપ્ત હેવાથી દેવાયુના બંધ ગ્ય તેમજ નરકત્રિકના બંધ એગ્ય અધ્યવસાય સંભવતા નથી તેમજ વિશિષ્ટ સંયમની પ્રાપ્તિ પણ તે વખતે હેતી નથી. માટે ઔદારિકમિશગીને એ છ પ્રકૃતિએના બંધને અભાવ છે.
તિર્યંચાયું અને મનુષ્યાંયુ કે જે અલ્પ અધ્યવસાયવડે બંધ ચોગ્ય છે, તેવા અધ્યવસાય અપર્યાપ્તાવસ્થામાં થઈ શક્તા હેવાથી તે અવસ્થામાં– દારિકમિશ્રણને એ બે આયુના બંધને સંભવ છે. ' ગદ્વારમાં કાર્મણકાગ માગણાએ અને આહારકદ્ધારમાં અણહાર માર્ગશાએ અનન્તરેક્ત છ પ્રકૃતિ સાથે બે આયુ જેડતાં આઠ પ્રકૃતિએ બંધને અગ્ય સમજવી. એટલે કે-કામણુકાયયોગી અને અણુડારી આત્મા આહારદ્ધિક, નરકત્રિક, દેવાયુ, મનુષ્પાયુ અને તિર્યંચાયુ એ આઠ પ્રકૃતિઓ બાંધતા નથી.
આહારકાયોગે વર્તમાન સત્તાવન અને આહારક મિશ્રગે વર્તમાન ત્રેસઠ પ્રકૃતિઓને બંધ કરે છે. અનુક્રમે ત્રેસઠ અને સત્તાવન પ્રકૃતિએને બંધ કરતા નથી.
તાત્પર્ય એ કે આહારકમિશ્નકાયયોગે વર્તમાન આત્મા આદ્ય બાર કષાય, મિથ્યા ત્વમોહનીય, તિર્યચદ્રિક. મનુષ્યદ્ધિક, તિર્યંચ અને મનુષ્યનું આયુ, દુર્ભગ, દરવર, અનાદેય, ત્યાનદ્વિત્રિક, વિકલત્રિક સૂમ, સાધારણ, અપર્યાપ્ત, નરકત્રિક, સંઘયણ ષટક, પ્રથમ વર્જ સંસ્થાન પંચક, ઔદારિકદ્ધિક, આહારકશ્ચિક, સ્થાવર, એકેન્દ્રિય જાતિ, આતપ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, ઉઘાત, નીચગેત્ર, અને અશુભવિહાગતિ એમ સત્તાવન પ્રકૃતિઓ બાંધતે નથી.
આહારકશરીરે વર્તમાન પ્રમત્ત કે અપ્રમત્ત આત્મા ઉપરોક્ત સત્તાવન તથા અસ્થિર, અશુભ, અપયશકીર્તિ, અરતિ, શેક અને અશાતવેદનીય. સઘળી મળી ત્રેસઠ પ્રકૃતિએ બાંધતે નથી.
લેશ્યા માર્ગણએ બંધને વિચાર કરતાં કહે છે કે તેજલેડ્યાના પહેલે, બીજો, અને ત્રિી, મંદ, તીવ્ર, અતિતીવ્ર એમ (વિશુદ્ધિની અપેક્ષાએ) ત્રણ વિભાગ છે. તેમાં તેલશ્યાના
૧ આહારકશરીરની શરૂઆત કરતાં અને છોડતાં આહારકમિશ્રગ હોય છે, અને તે હે ગુણ સ્થાનકે જ હોવાથી તેને આહારદિકનો બંધ ન થાય તે ઠીક છે. પરંતુ આહારકશરીરની સઘળી પતિએ પર્યાપ્ત થયા બાદ આહાર શરીરી અપમો જાય તેને આહારકઠિકના બંધન કેમ નિષેધ કરે તે સમજતું નથી. આજ ગ્રંથમાં ગાથા ૧૨૯ જેમાં નામકર્મને સંધિ કહ્યો છે, તેમાં સાતમા ગુણગ્યાનકે