Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૦૩
ભાગ જાય અને એક ભાગ રહે ત્યાં સુધી થાય છે. ત્યાર ખાદ સંજવલનમાનના અધવિચ્છેદ થવાથી એગણીશ પ્રકૃતિ બધયાગ્ય થાય છે. તે પણ શેષ રહેલ કાળના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ રહે ત્યાં સુધી થાય છે. ત્યારબાદ સજવલન માયાના પણ વિચ્છેદ થવાથી અઢાર પ્રકૃતિ મ ંધયેાગ્ય થાય છે, અને તે અનિવૃત્તિ—ખ દરસ'પરાયગુણુસ્થાનકના ચરમ સમય પર્યંત ખરૂંધાય છે.
તે ચરમ સમયે સ ંજવલન લેાભના પણ ખ'વિચ્છેદ થવાથી સૂક્ષ્મસ'પરાયગુણુસ્થાનકના પ્રથમ સમયે સત્તર પ્રકૃતિના બંધ થાય છે.
ઉપરોક્ત હકીકતને સૂત્રકાર કહે છે. યારે'ત્તિ અનિવૃત્તિ બાદરે પુરૂષવેદ અને સજવ લન ક્રોધાદિના અનુક્રમે અવિચ્છેદ થતાં પાંચ ખંધસ્થાન થાય છે. તે આ પ્રમાણેપહેલા ભાગે ભાવીશ, પુરૂષવેદના વિચ્છેદ થયા બાદ ખીજા ભાગે એકવીશ, સ ંજગલન ક્રોધને વિચ્છેદ થયા બાદ ત્રીજે ભાગે વીશ, સંજવલન માનના વિચ્છેદ થયા પછી ચાથે ભાગે એગણીશ, અને સંજવલન માયાના અ ંધવિચ્છેદ થયા પછી પાંચમે ભાગે અઢારના બધ થાય છે. ત્યારબાદ અનિવૃત્તિમાદરસ પરાય ગુણુસ્થાનકના ચક્રમ સમયે સજવલન લેાભના ખવિચ્છેદ થવાથી સૂક્ષ્મસ પરાયે સત્તર પ્રકૃતિના બંધ થાય છે, અને તે તેના ચરમ સમય પત થાય છે.
સૂક્ષ્મસ પરાયણુગુસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય ચાર, 'તરાય પાંચ, યશઃકીતિનામ, અને ઉચ્ચગોત્ર એમ સોળ પ્રકૃતિના ખધવિચ્છેદ થાય છે. એટલે ઉપશાંતમેાહ, ક્ષીણમેહ અને સયેગિકેલિગુણસ્થાનકે માત્ર એક સાતવેદનીયનાજ અધ થાય છે, અન્ય કોઈ પણ પ્રકૃતિના બંધ થતા નથી. ૧૪૩–૧૪૪–૧૪૫.
આ પ્રમાણે ગુણુસ્થાનકમાં સામાન્યથી ખંધસંખ્યા કહી, હવે ગતિમાં ગુણસ્થાનકના ક્રમે બંધ સ ંખ્યા દિને કહેવા ઇચ્છતા પહેલાં નકગતિમાં કહે છે-
मिच्छे नरएस सयं छण्णउई सासणो सथरि मीसो । बावतारं तु सम्मो चउराइसु बंधति अतित्था ॥ १४६ ॥
मिध्यादृष्टिनरकेषु शतं षण्णवतिं सासादनः सप्तर्ति मिश्रः । द्वासप्ततिं तु सम्यग्दृष्टि चतुरादिषु बध्नन्त्यतीर्थाः ॥ १४६ ॥
અથ་નર્કગતિમાં વમાન મિથ્યાદ્રષ્ટિ નારકી, સાસ્વાદનસમ્યગ્દષ્ટિ છન્નુ, મિશ્રૠષ્ટિ સિોર, અને અવિરતિસમ્યગ્દષ્ટિ બહાંતેર પ્રકૃતિએના બંધ કરે છે. ચેાથી આદિ નારકીમાં તીર્થંકરનામ વિના એકેતેરના બંધ કરે છે.
ટીકાનુ૦—નર્કગતિમાં વત્તમાન મિથ્યાષ્ટિ સા પ્રકૃતિના ખધ કરે છે, કારણકે