Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨૪
પચસંગ્રહ તૃતીયખંડ દેવેને ૨૧-૦૫-૨૭-૨૮–૨૯-૩૦ એ છ ઉદયસ્થાને અને નારકીઓને ત્રીશ સિવાય પાંચ ઉદયસ્થાનકે હોય છે. સત્તાસ્થાને સામાન્યતઃ ત્રાણું અને નેવ્યાસી એ બે હેય છે.
તેમાં મનુષ્યગતિગ્ય તીર્થકર નામ સાથે ત્રીશ બાંધતા દેવેને પિતાના સઘળા ઉદયમાં ત્રાણું અને નેવ્યાશી એમ બે સત્તાસ્થાનકે હેય છે. તીર્થકર નામ સાથે મનુષ્યગતિ ચોગ્ય ત્રીશ બાંધતા નારકીને પિતાના ચારે ઉદયમાં માત્ર નેવ્યાસીનું એક જ સત્તા
સ્થાન હોય છે, ત્રાણુનું હેતું નથી કેમકે તીર્થકર નામ અને આહારક ચતુષ્ક બંનેની યુગપત્ સત્તાવાળે આત્મા નરકમાં ઉત્પન્ન થતું નથી. તથા ઉદ્યોતનામકર્મને ઉદય નહિ 'હેવાથી નારકેને ત્રીશનું ઉદયસ્થાન હોતું નથી એટલે ચાર ઉદયસ્થાનકો કહા છે. - આહારદ્ધિક સાથે દેવગતિ ચોગ્ય ત્રીશને બંધ કરતા અપ્રમત્તસંયતને ત્રીશનું ઉદય
સ્થાન અને બાણુંનું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણને પણ એ પ્રમાણે હોય છે. આ પ્રમાણે સામાન્યથી ત્રીશના બંધકને એકવીશના ઉદયે સાત, વીશના ઉદયે પાંચ, પચીશના ઉદયે સાત, છબ્બીશના ઉદયે પાંચ, સત્તાવીશના ઉદયે છે, અઠ્ઠાવીશના ઉદયે છે, એગણત્રીશના ઉદયે છ, ત્રીશના ઉદયે છે, અને એક્ઝીશના ઉદયે ચાર સત્તાસ્થાને હોય છે, સઘળાં મળી બાવન સત્તાસ્થાને થાય છે.
એકત્રીશ પ્રકૃતિને બંધ કરતાં ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. કારણ કે તીર્થંકર
૧ નારકાને અપર્યાપ્તાવસ્થામાં કર્મમંથના મતે સાયિક એક જ સમ્યકત્વ હોય છે, અને સિદ્ધાંતના મતે ક્ષાયિક અને ક્ષાપશમિક બે હોય છે. દેવમાં ત્રણે સમ્યકૃત્વ હેય છે. તેમાં ઉપશમ સમ્યફત શ્રેણિમાંનું હેય છે.
૨ એકત્રીરના બંધે સ્વભાવસ્થ સંયતનું ત્રીશનું એક જ ઉદયસ્થાન લીધું છે. પરંતુ આહારક અને ઐક્રિય સંયતનાં ૨૯-૩૦ એ બે ઉદયસ્થાન લીધાં નથી. કારણમાં એમ કહ્યું છે કે અપ્રમત્ત શણસ્થાનકવાળા આહારક અને બૌક્રિય શરીર કરતા નથી, માટે અન્ય ઉદયે સંભવતા નથી. આ હકીકત બરાબર છે-કે અપ્રમત્ત સંયત આહારક શરીરને પ્રારંભ કરતા નથી પરંતુ પ્રમો શરૂ કરી આહારક શરીર યોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ કરી ઉદ્યોતને ઉદય થતાં પહેલાં તે અપ્રમત્તે જઈ શકે છે. એટલે ત્યાં તેને ર૯-૩૦ એમ બે ઉદયસ્થાનકે સંભવે છે. વળી અહિં આહારક કાયયુગ, મ ગના ચાર ભેદ, વચનયોગના ચાર ભેદ, A કાયયોગ અને ઔદારિક કાયયોગ એમ અગિયાર વેગ લીધા છે. તેમાં આહારક અને શૈકિય પણ લીધા છે. એટલે આહારક શરીરીને અપ્રમત્તે કઈરીતે નિષેધ થઈ શકે ?
જ્યારે આહારક શરીરી અપ્રમ હોઈ શકતો હોય ત્યારે તેના બંધસ્થાનકનો પણ વિચાર કરવો જોઈયે. શ્રી મલયગિરિજી મહારાજ કર્મગ્રંથ ગાથા પર ની ટીકામાં લખે છે કે જય હિ તીર્થહાર વા સત સ નિયarટુ વનાતિ તેનૈમિન ન ઘર સત્તાથલ' અર્થાત જેને તીર્થકર અથવા આહારકની સત્તા હોય તે અવશ્ય તેને બંધ કરે છે. માટે એકેક બંધે એકેક જ સતાસ્થાન હોય છે” આહારકની સતા વિના આહારક શરીર કરી શકતા નથી માટે આહારક શરીરી પણઉપરના નિયમ પ્રમાણે આહારકાદિક બાંધે છે એમ નકકી થાય છે. એટલે ૨૯-૩૦ના ઉદયવાળા વૈક્રિય કે આહારક સંયત અને ત્રીશના ઉદયવાળા સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતો એકત્રીશ બાંધે છે અને તેને ૯૩ની સતા હોઈ શકે છે. ત્યાં અ૫ છ જતા હોય કે અલ્પ કાળ રહેતા હોય અને વિવેક્ષા ન કરી હોય તો તે સંભવે છે. તકેવલી ગમ્ય.