Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ઝોકાનુવાદ
૫૫
ત્યાજ્ય આ સઘળા પદોના સરવાળા કરતાં પચાવનસા છત્રીશ (૫૫૩૬) થાય. તેને પૂર્વ ગુણુસ્થાનકાનાં પદોના જે કુલ સરવાળા કહ્યો છે. તેમાંથી ખાદ કરવાં, ખાદ કરતાં, ગુણુસ્થાનકામાં સંભવતી પદ્યની કુલ સંખ્યા આવે તે, સંખ્યા આ પ્રમાણે છે–પ’ચાણું હજાર સાતસા અને સત્તર (૯૫૭૧૭) ૧૨૮
આ પ્રમાણે મેહનીયકમ્મ` સબંધે પહેલાં નહિ કહેલ વિશેષ કહ્યો. હવે નામક્રમ સંબંધે જે વિશેષ છે, તે કહે છે.
बंधोदयसंताई गुणेसु कहियाइ नामकम्मस्स |
इसु य अव्वगडंम वोच्छामि इंदिए पुणो ॥ १२९ ॥
satara गुणेषु कथितानि नामकर्मणः । गतिषु चाव्याकृते वक्ष्यामि इन्द्रियेषु पुनः ॥ १२९ ॥
અ --નામકમના અવ્યક્ત જીવસ્થાનક કે ગુરુસ્થાનકની વિચારણા સિવાય માત્ર સામાન્યથી કરેલા નામકના બંધ ઉદય અને સત્તાસ્થાનેાના કથન પ્રસંગે ગુણુસ્થાનકમાં અને ગતિમાં ખંધ, ઉદય અને સત્તાસ્થાને કહ્યાં છે, તેનેજ વિશેષ બેધ થાય માટે ગતિ, ગુણસ્થાનક અને ઈન્દ્રિયામાં અહિ' વિસ્તારથી કહેવામાં આવે છે,
ટીકાનુ॰--પહેલાં નામકર્માંના બંધ, ઉદય અને સ્રત્તાસ્થાનેાના વિચાર કરવાના પ્રસંગે ગુણસ્થાનકમાં અને ગતિમાં બંધ, ઉદય અને સત્તાસ્થાનેાના વિચાર કર્યાં છે. પરંતુ તે સામાન્ય સ્વરૂપે કર્યાં છે, કેમકે તે સ્થાન ખાસ ગુણુસ્થાનામાં કે ગતિએમાં બંધ આર્કિ સ્થાનાને પ્રતિપાદન કરવા માટે ન હતુ.
માતા--વિસ્તારથી કરેલા વિચારને સમજનારા આત્માએ સામાન્ય સ્વરૂપે કરેલા તે વિચારને સમજવા સમર્થાં થતા નથી, તેને ખાધ થાય માટે ગુણસ્થાનકા અને જીવસ્થાનકોમાં ખ'ધ, ઉદય અને સત્તાસ્થાનકોના વિચાર વિસ્તાર પૂર્વક કરે છે, તેમાં પહેલાં ગુણસ્થાનકમાં બંધ આદિ સ્થાનાના કરે છે. તે આ પ્રમાણે
મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે નામકમનાં છ ખંધસ્થાનક છે. તે આ-૨૩-૨૫-૨૬-૨૮૨૯-૩૦, મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ચારે ગતિના જીવા ઢાય છે, અને તેએ ચારે ગતિ ચાય યથાયાગ્ય રીતે બંધ કરે છે, એટલે ઉપરોક્ત બધસ્થાના સભવે છે માત્ર તીર્થંકર નામકમ અને આહારકદ્વિક સાથેનાં બધસ્થાનક છે તે અહિ' હૈાતાં નથી.
અહિંથી કયુ` બંધસ્થાન કઈ ગતિ ચેગ્ય છે, તે અને તેના ખાંધનાર કાણુ હોય છે, તે કહેવાની શરૂઆત કરે છે-અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ય અંધ કરતાં ત્રેવીસનુ` બંધસ્થાનક અંધાય