Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૨
પંચસ ગ્રહ તૃતીયખડ એટલે ઉપરનાં એ જ ઉદયસ્થાન ગ્રહણ કર્યાં છે. તેમાં ત્રđશનુ ઉદયસ્થાન તિય ચ અને મનુષ્ય એ મનેને ડાય છે. અને એકત્રૌશનું ઉદ્દયસ્થાન માત્ર તિય ચાને જ હાય છે.
અઠ્ઠાવીશના ખધકને ૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તાસ્થાન હાય છે. તેમાં ધ્રુવ કે નરકગતિ ચગ્ય અઠ્ઠાવીશના બંધ કરતા તિય ચને ત્રૌશ અને એકત્રૌશના ઉદયે ૯૨-૮૮ અને ૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનકા હોય છે.
મનુષ્યને દેવગતિ ચેગ્ય અઠ્ઠાવીશ આંધતાં ઉપરનાં ત્રણ સત્તાસ્થાના હોય છે. અને નરકગતિ ચેાગ્ય બંધ કરતા મનુષ્યને ૯૨-૮૯-૮૮૯૮૬ એ ચાર સત્તાસ્થાના સંભવે છે. તેમાં ખાણું અને અાશી તેા સામાન્યતઃ હેાય છે. એ’શૌની સત્તા લઇ કેાઈ એકેન્દ્રિય આત્મા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં દેવદ્વિક અને વૈક્રિયચતુષ્ક અથવા નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ક ખાંધે ત્યારે ચાશીનું સત્તાસ્થાન થાય છે.
તથા નરકાસુના બંધ કર્યા પછી ક્ષાયેાપશમિક સમ્યકત્વ ઉપાન કરી જેણે તીર નામકમ બાંધ્યુ છે એવા કેાઈ મનુષ્ય પાતાનું આયુ અંતર્મુહૂત્ત શેષ રહે ત્યારે પરિણામનું પરાવર્તી ન થવાથી મિથ્યાત્વે જાય છે, અને નરકમાં જવા સન્મુખ થયેલા તે આત્મા ત્યાં નરકગતિ ચગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખ’ધ કરે છે. આવા કાઈ મિથ્યાષ્ટિ જીવ આશ્રર્યાં નરક ચેગ્ય અઠ્ઠાવીશના મઉંધે તેવ્યાશીનુ' સત્તાસ્થાન હાય છે.
તીથકર નામકર્માંના બંધક દેવમાં જતાં તા ક્ષાયે પશમિક સમ્યકત્વ લઈને જાય છે, એટલે દેવયાગ્ય અઠ્ઠાવીશ ખાંધતા મિથ્યાષ્ટિ મનુષ્યને નેવ્યાશીનું સત્તાસ્થાન હતુ નથી. એકત્રીશના ઉચે ધ્રુવ કે નરક ચેાગ્ય અઠ્ઠાવીશ ખાંધતાં નેબ્યાર્થી સિવાયનાં ત્રણ સત્તાસ્થાના હાય છે. નેવ્યાશીનું સત્તાસ્થાન તીર્થંકરનામ સહિત છે. નિકાચિત જિનનામની સત્તાવાળા કોઈપણ આત્મા તિય‘ચગતિમાં ઉત્પન્ન થતા નથી માટે નેબ્યાશીનું સત્તાસ્થાન તિય ચગતિમાં ડાતું નથી.
આ પ્રમાણે ગતિના ભેદ વિના સામાન્યથી ત્રૌશના ઉચે ચાર અને એકત્રૌશના ઉદયે ત્રણ કુલ સાત સત્તાસ્થાના અટ્ઠાવીશના બંધસ્થાનકે હાય છે,
એગણત્રીશનું 'ધસ્થાન મનુષ્યગતિયેાગ્ય, તિર્યંચગતિયેાગ્ય અને દેવગતિયેાગ્ય એમ ત્રણ પ્રકારે છે. તેમાંથી દેવગતિયેાગ્ય વર્જીને શેષ વિકલેન્દ્રિય, તિય ́ચ પચેન્દ્રિય અને મનુષ્યગતિચેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા મિથ્યાદષ્ટિને સામાન્યથી પૂર્વ કહેલાં
૧ અહિં નિકાચિત જિનનામની જ વિવક્ષા છે. કેમકે અનિકાચિત જિનનામની સત્તા લઈને તે તિય "ચગતિમાં જવામાં ઢાઈ વિરાધ નથી. આ વિષયમાં શંકા—સમાધાન પ ́ચસંગ્રહ ભાગ પહેલા પાંચમા દ્વાર ગાથા ૪૭–૪૪ માં કર્યું છે ત્યાંથી જોઈ લેવું.