Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
बंधोदयसंतेसुं पण पण पढमंतिमाण जा सुहुमो । संतोइण्णाई पुण उवसमखीणे परे नत्थि ॥१०१॥
बन्धोदयसत्सु पश्च पञ्च प्रथमान्तिमयोर्यावसूक्ष्मः ।
सय उदीर्णाः पुनः उपशान्तक्षीणयोः परतः नास्ति ॥१०॥ અર્થ–સૂકમપરાય પર્યત પહેલા અને છેલ્લા કર્મની બંધ, ઉદય અને સત્તામાં પાંચ-પાંચ પ્રકૃતિઓ હોય છે. ઉપશાંત મેહે અને ક્ષીણમેહે સત્તા અને ઉદયમાં પાંચપાંચ હેય છે. પછીના ગુણસ્થાનકે હેતી નથી.
ટીકાનુ –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂમસં૫રાય ગુણસ્થાનક પર્યત પહેલા અને છેલા-જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની બંધમાં, ઉદયમાં તેમજ સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિઓ હોય છે. એટલે કે-મિથ્યાષ્ટિથી સૂકમસં૫રાય સુધીનાં દશ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીયન તેમજ અંતરાયની પાંચે પ્રકૃતિને બંધ, પાંચ પ્રકૃતિને ઉદય અને પાંચે પ્રકૃતિની સત્તા હેય છે, એક પણ ઓછી હતી નથી કેમકે તે પ્રકૃતિએ યુવબંધિ, પૃદયી અને ધ્રુવસત્તાવાળી છે.
બંધવિચ્છેદ થયા બાદ ઉપશાંતોહ અને ક્ષીણમેહે પાચેને ઉદય અને પાંચેની સત્તા હેય છે. એટલે કે ઉપશાંત અને ક્ષીણમેહ ગુણસ્થાનકે પાંચને ઉદય અને પાંચેની સત્તા હોય છે. ક્ષીણમેહથી અગાડી સગિ–અગિ કેવલિ ગુણસ્થાનકે એ બંને કર્મની એક પણ પ્રકૃતિ ઉદય કે સત્તામાં હેત નથી. કેમકે ક્ષીણુમેહના ચરમ સમયેજ ઉદય અને સત્તામાંથી ક્ષય થાય છે. . હવે દર્શનાવરણીય કર્મના બંધ ઉદય અને સતાસ્થાનેને સંધ દ્વારા વિચાર કરતા આ ગાથા કહે છે
मिच्छासासायणेसुं नवबंधुवलक्खिया उ दो भंगा। मीसाओ य नियट्टी जा छब्बंधेण दो दो उ ॥१०२॥ . मिथ्यादृष्टिसासादनयोर्नवधन्धोपलक्षितौ तु द्वौ भङ्गौ ।
નિશ્રાદા નિgવં વાવેત પત્તન તૌ શૈ તુ II૧૦૨ા. અર્થ–મિથ્યાષ્ટિ અને સાસાદનગુણસ્થાને નવના બંધવાળા બે ભંગ હોય છે. અને મિશ્રથી અપૂર્વકરણ પર્યત છના બંધવાળા બબ્બે ભંગ હોય છે. : - ટીકાન–મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે દર્શનાવરણીયકર્મના નવના બંધ લેડે ઉપલક્ષિત એટલે કે નવના બંધવાળા બળે ભંગ હોય છે. તે આ પ્રમાણે- નવને