Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૪૭ હવે ગગુણિત પદસંખ્યા કેટલી થાય તેને વિચાર કરે છે–મિથ્યાષ્ટિના અડસઠ ધ્રુવપદ છે, તેને તેર ગે ગુણતાં આઠસે ચેરાશ થાય છે. સાસાદને બત્રી પદધુવક છે, તેને પણ તેર વેગે ગુણતાં ચાર સેળ થાય છે. મિત્રે પણ બત્રીશ પદધુરક છે. તેને દશ વેગે ગુણતાં ત્રણ વશ થાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ પદ યુવક છે. તેને તેર યેગે ગુણતાં સાતસો એંશી થાય છે. દેશવિરતને બાવન ધ્રુવપદ છે. તેને અગીઆર મેગે ગુણતાં પાંચસે બહેતર ધ્રુવપદ થાય છે. પ્રમત્તસંતે ચુંમાલીશ ધ્રુવપદ છે. તેને તેર
ગે ગુણતાં પાંચસો બહેતર થાય છે. અપ્રમત્ત સંતે પણ ચુંમાલીશ ધ્રુવ પર છે. તેને અગીઆર વેગે ગુણતાં ચાર ચેરાર્શી થાય છે. અપૂર્વકરણે વશ યુવપદ છે. તેને નવ યેગે ગુણતાં એકસે એશી થાય છે.
સઘળાં મળી બેતાલીસસે આઠ (૪૨૦૮) થાય છે. એને ચોવીશે ગુણવા. ગુણાકાર કરતાં એકલાખ નવસો બાણું (૧૮૦૯૯૨) થાય છે. તથા બેના ઉદયન ચેવિશ પદ, અને એકના ઉદયના પાંચ પદ, કુલ ઓગણત્રીસ પદ (નવમા-દશમાનાં મળીને) થાય છે. ત્યાં નવ યુગ હેવાથી નવે ગુણતાં બસે એકસઠ થાય છે. તેને પૂર્વની રાશિમાં મેળવતાં એકલાખ એક હજાર બસે ત્રેપન (૧૯૧૨૫૩) થાય છે.
- આ રાશિમાંથી અસંભવતાં પદે કાઢી નાખવાં જોઈએ. એટલે જ્યાં પદે સંભવતાં નથી તે બતાવે છે-મિથ્યાષ્ટિને અનંતાનુબંધિના ઉદયવિનાને સાતના ઉદયે એક એવીશીનાં ધ્રુવપદ સાત, આઠના ઉદયે બે વિશીનાં ધ્રુવપદ સેળ અને નવના ઉદયે એક
વિશીનાં ધ્રુવપદ નવ કુલ બત્રીશ ધ્રુવપદે વૈક્રિયમિશ્ર કાગે, બત્રીસ રિકમિશ્ર કાયોગે, અને બત્રીશ કાર્પણ કાયયેગે કુલ છનું ધ્રુવપદ સંભવતાં નથી. કારણ પહેલાં કહ્યું છે. તેને વીશે ગુણતાં ત્રેવીસસે ચાર થાય છે. એટલાં મિથ્યાષ્ટિને અસંભવિ પદ છે.
વૈક્રિયમિશ્ર કાયેગે વર્તમાન સાસ્વાદન ગુણસ્થાનકવાળાને નપુંસકવેદને ઉદય સંભવતે નથી. કારણ ભાંગા કહેવાનો અવસરે પહેલાં કહી ગયા છે. નપુંસકવેદે આઠ ભાંગ થાય છે. સાસ્વાદનગુણસ્થાનકે બત્રીશ પરધુવક હેવાથી આઠને બત્રીશે ગુણતાં બસે છપ્પન થાય છે. એટલાં પદે સાસ્વાદને સંભવતાં નથી.
કાર્મણકાગે અને ક્રિયમિશ્રકાયોગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને સ્ત્રીવેદને ઉદય હેતું નથી. અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ ધ્રુવપદે હોય છે. સ્ત્રીવેદે એક વિશીમાંથી આઠ ભાંગા પ્રાપ્ત થાય છે. તેને સાઠે ગુણતાં ચારસે એંશી પદે કામણ કાયયેગે, અને ચારસો એંશી પદે વૈકિયમિશ્રગે સઘળાં મળી નવસો સાઠ પદે સંભવતાં નથી. તથા ઔદારિકમિશ્રગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને એક પુરૂષદને જ ઉદય હેય છે, વેદ