Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૫૧ આ ગાથામાં વેગ, ઉપગ અને લેયા દ્વારા થતી ઉદયના ભંગની અને પની સંખ્યા લાવવાને સામાન્ય ઉપાય કહે છે
उदएसुं चउवीसा धुवगाउ पदेसु जोगमाईहिं । गुणिया मिलिया चउवीसताडिया इयरसंजुत्ता॥१२५॥
उदयेषु चतुर्विशतयो ध्रुबकास्तु पदेषु योगादिभिः ।
गुणिता मिलिताश्चतुर्विंशतिताडिता इतरसंयुक्ताः ॥१२५॥
અર્થ—જ્યારે ઉદયના ભંગની સંખ્યા લાવવી હોય ત્યારે વિશીઓને અને પદ સંખ્યા લાવવી હોય ત્યારે યુવકેને ગાદિ સાથે ગુણાકાર કર, સરવાળો કરી, તેને વિશે ગુણવા, અને ઈતર સંખ્યા મેળવવી એટલે ભંગસંખ્યા અને પદસંખ્યા પ્રાપ્ત થાય છે.
ટીકાનુ. –વેગ, ઉપગ અને વેશ્યા દ્વારા થતી મહનીય કર્મના ઉદયના ભંગની સંખ્યા લાવવી હોય ત્યારે જે જે ગુણસ્થાનકે જેટલી વિશી થતી હોય તેને તે તે ગુણસ્થાનકે જેટલા રોગ, ઉપગ કે વેશ્યા હોય તેની સાથે ગુણાકાર કરે, અને તેને ચોવિશે ગુણવા, ત્યાર બાદ બેના અને એના ઉદયથી થતા સત્તર ભાંગાઓને નવયેગ, સાત ઉપયોગ અને એક વેશ્યા સાથે ગુણાકાર કરો અને તેને પૂર્વની સંખ્યામાં મેળવવા. અને ગદ્વારા થતી ભંગની સંખ્યામાંથી પૂર્વે કહેલા અસંભવી ભાંગાઓ બાદ કરવા એટલે ગાદિવડે થતી ભંગસંખ્યા આવે.
લેશ્યા અને ઉપયોગદ્વારા થતી ભંગસંખ્યામાંથી તેના અસંભવી ભાંગાએ નહિ (હેવાથી એક પણ ભંગ બાદ કરવાનું નથી, એટલે તે માટે કંઈ કહેવામાં આવ્યું નથી.
એ પ્રમાણે પદની સંખ્યા લાવવી હોય ત્યારે જે જે ગુણસ્થાનકે જેટલા જેટલા પદધ્રુવકે પહેલાં કહ્યા છે, તેને તે તે ગુણસ્થાનકે જેટલાયેગ, ઉપગ કે વેશ્યા હોય તેની સાથે ગુણકાર કરે, સઘળાને સરવાળો કરે, અને વીસે ગુણવા. ત્યાર બાદ બેના ઉદયના અને એકના ઉદયના ઓગણત્રીશ પદેને નવ યોગ, સાત ઉપગ અને એક વેશ્યા સાથે ગુણી ગદ્વારા થતી સંખ્યામાં વેગથી ગુણાયેલા, ઉપગદ્વારા થતી સંખ્યામાં ઉપયોગ વડે ગુણાયેલ અને વેશ્યા દ્વારા થતી સંખ્યામાં વેશ્યાવડે ગુણાયેલ પદ મેળવવાં, એટલે કુલ સંખ્યા આવે.
અહિં પણ ગદ્વારા થતી સંખ્યામાંથી અસંભવી ભાંગાઓ અને પદે બાદ કરવામાં હોય છે, તેમ સમજવું.