Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૪૧
દશમા ગુણસ્થાનકની ભંગ સ`ખ્યા ઉમેરવો એટલે ઉપયેગે થતી કુલ ભગ સ`ખ્યા આવે છે.
જેમકે-મિથ્યાăષ્ટિ ગુણસ્થાનકે આઠ ચાવીશી થાય છે, સાસ્વાદને ચાર અને મિત્રો પશુ ચાર થાય છે, કુલ સાળ થાય છે. તેના તે ત્રણે ગુણસ્થાનકે પાંચ પાંચ ઉપયાગા ડાવાથી પાંચે ગુણતાં એંશી ચાવીશીએ થાય છે. તેને ચાવીશે ગુણતાં એગણીશસા વીશ ભાંગાએ થાય છે.
(પ્રત્યેક પ્રત્યેક ગુણસ્થાનકે ગુણુવા હાય તા મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકમાં આઠ ચાવીસૌ થાય છે. મિથ્યાર્દષ્ટિને પાંચ ઉપયેગે, હાય છે. એટલે આને પાંચે ગુણતાં ચાલીશ ચાવીશી થાય. એ પ્રમાણે સાસાદને ચાર ચાવીી છે. તેને પાંચ ઉપયેગા સાથે ગુણુતાં વીશ ચેાર્નીશી થાય. મિશ્ર પણ ચાર ચોવીશી છે તેને પણ પાંચ સાથે ગુણુતાં વીશ ચાવીશી થાય. સરવાળે એશી થાય. તેના ભાંગાએ કરવા ચોવીશે ગુણતાં ૧૯૨૦ ભંગ થાય, એપ્રમાણે પ્રત્યેક ગુણસ્થાનક માટે પણ ગણી શકાય.)
અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવીશી થાય છે, દેશવિરતે પણ આઠ થાય છે. કુલ સાળ થાય છે. તેને તે ગુણુસ્થાનકે સંભવતા છ ઉપયેગ સાથે ગુણતાં છન્નુ ચોવીશી થાય છે. તેને ચાવીશે ગુણતાં ત્રેવીસસે ચાર ભાંગા થાય છે.
પ્રમત્તગુણસ્થાનકે આઠ ચાવીશી થાય છે, અપ્રમત્ત ગુણસ્થાનકે આઠ થાય છે અને અપૂવ કરણ ગુણસ્થાનકે ચાર થાય છે. કુલ વીશ ચોવિશી થાય છે. તેને તે ગુણસ્થાનકમાં સભવતા સાત ઉપચાગે ગુણીએ એટલે એકસા ચાલીશ ચેાવિજીએ થાય છે. તેને ચોવીશે ગુણતાં તેત્રીસસે સાઠે ભાંગા થાય છે,
૧૯૨૦+૨૩૦૪+૩૩૬૦ ત્રણ સખ્યાના સરવાળા કરતાં આઠમા ગુણુસ્થાનક સુધીના ઉદયભંગની સ ંખ્યા પંચાતેરસે ચાર્યાશી થાય છે. તથા માગુણુસ્થાનકે એના ઉદયના ખાર અને એકના ઉદયના પાંચ કુલ સત્તર ભંગ થાય છે. (આ પાંચમાં સૂક્ષ્મસ'પરાયગુણસ્થાનકના એક ભંગ પણ આવી જાય છે.) તેને તે ગુણુસ્થાનકે સંભવતા સાત ઉપયાગે ગુણુતાં એકસો ઓગણીશ ભંગ થાય. આ સખ્યાને પૂર્વ રાશિમાં ઉમેરવી એટલે સત્યતેરસેા ત્રણ (૭૭૦૩) ઉપયેગ દ્વારા કુલ ભગસંખ્યા થાય છે.
હવે ઉપયેગના ભેદ્દે થતી ઉદયપદની સંખ્યા કહે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અડસઠ ધ્રુવપદ ડાય છે. સાસાદને ખત્રીશ, મિશ્ર ખૌશ, અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સાઠ, દેશવિરતે ખાવન, પ્રમત્તે ચુમ્માલીશ, અપ્રમત્તે ચુમ્માલીશ અને અપૂવ કરણે વીશ ધ્રુવપદે ડાય છે. તે તે ગુણુસ્થાનકનાં ધ્રુવપદ્માને તે તે શુશુસ્થાનકે સભવતા ઉપયાગો સાથે ગુણાકાર કરવા એટલે ઉદયપદની સખ્યા આવે છે.
જેમકે-મિથ્યાર્દષ્ટિગુણસ્થાને અડસઠ, સાસ્વાદને ખત્રૌશ અને મિશ્ર ખત્રૌશ થાય તેને તે ગુણસ્થાનકે સ ́ભવતા પાંચ ઉપયેગો સાથે ગુણીએ એટલે છસે સાડે થાય.