Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર
પચસ ગ્રહ તૃતીયખડ
વૈક્રિય તિય ચ-મનુષ્યેાને હાય છે. ત્રૌશના ઉદય નિકલેન્દ્રિય, તિય ચ પાંચેન્દ્રિય, મનુષ્ય, અને ઉદ્યોતના વેદક ઢવાને હાય છે. એકૌશના ઉય ઉદ્યોતના ઉદયવાળા પર્યાપ્ત વિકલેન્દ્રિય અને તિયાઁચ પંચેન્દ્રિયાને હાય છે.
તીર્થંકરનામ સાથે ધ્રુવગતિયોગ્ય ઓગણત્રૌશ પ્રકૃતિના બ ંધ કરતા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યને સાત ઉદ્દયસ્થાનકો હોય છે. તે આ-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦
સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તા કે પર્યાપ્તાવસ્થામાં પ્રતિસમય દેવગતિ ચેાગ્યજ મધ કરે છે. અને જેએએ જિનનામને નિકાચિત કર્યુ છે તેએ જિનનામની બંધચેાગ્ય ભૂમિમાં-ચેાથા ગુણુસ્થાનકથી આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં પ્રતિસમય તેને બંધ કર્યોજ કરે છે, માટે દેવગતિ ચેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ અપર્યાસા કે પર્યાપ્તા અને અવસ્થામાં થાય છે. એટલે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ ના ઉચે વત્તમાન અવિરિત સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવગતિ ચેાગ્ય ઓગણત્રૌશના ખંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ ના ઉચે વત્તમાન વૈક્રિય અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પણ ઉપર પ્રમાણે આગણત્રીશ બાંધી
શકે છે.
દેશવિરતિ ગુણસ્થાન પર્યાપ્તાવસ્થામાંજ હોય છે. એટલે ત્રૌશના ઉયે વત્તમાન મનુષ્ય દૈવગતિ ચૈાગ્ય ઓગણત્રૌશ પ્રકૃતિના બંધ કરી શકે છે. અને ૨૫–૨૭–૨૮–૨૯ એ ચાર ઉદયે વત્તા વૈક્રિય દેશવિરતિ મનુષ્ય ગૌશના બંધ કરે છે. વૈક્રિય મનુષ્યને અહિં ત્રર્દેશના ઉદય હાતા નથી. કેમકે ત્રીશના ઉય ઉદ્યોત સાથે હાય છે. મનુષ્યમાં ઉદ્યોતના ઉદય આહારક શરીરી અને વૈક્રિય શરીરી ચર્તિનેજ હોય છે, સંયતાસયતને હાતા નથી..
પ્રમત્તસયતને સામાન્યથી ત્રૌશના ઉદય છે. અને વૈક્રિય તથા આહારક સ ́યતને ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાના છે. દરેક ઉદયસ્થાનામાં વત્તમાન દેવગતિચેાગ્ય એગણત્રીશ ખાંધી શકે છે. ત્રીશના ઉચે વત્તતા સામાન્ય અપ્રમત્ત સયત, ૨૯-૩૦ ના ઉચે વત્તતા વૈક્રિયશરીરી અપ્રમત સયત અને અપૂર્ણાંકરણમાં વમાન આત્મા પણુ ઉપર પ્રમાણે એગણુત્રોશ ખાંધે છે,
આહારક શરીરી અપ્રમત્ત સયત એગણત્રીશ ખાંધતા નથી. કેમકે આહારક શરીર નામના બંધ કર્યાં પછી તેની બંધ યાગ્ય ભૂમિમાં આહારક શરીર નામના અંધ કર્યાંજ કરે છે. એટલે આહારકશરીરી અપ્રમત્ત દેવગતિયોગ્ય આહારકદ્વિક સાથે ત્રીશ કે આહારકદ્વિક અને જિનનામ સાથે એકત્રૌશના અધ કરે છે.
સામાન્યથી એગણત્રૌશના મંધે સાત સત્તાસ્થાનેા હાય છે. તે આ ૯૩-૯૨-૮૯ ૮૮--૮૬-૮૦-૭૮ તેમાં વિકલેન્દ્રિય અને તિય ́ચ પચેન્દ્રિય ચાગ્ય આગણુત્રૌશના બંધ