Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૦૭
આ પ્રમાણે નામકર્મીની જેટલી પ્રકૃતિએના જે ગુણસ્થાનકે ઉદય હાય છે તે અને જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના ઉદય આશ્રર્યો વિચ્છેદ થાય છે, તે કહ્યું અને તે કહીને નામ પ્રકૃતિના વિસ્તાર પૂર્વક ઉદયાધિકાર પૂર્ણ કર્યાં. હવે નામકમના સત્તાસ્થાનાના નિરૂપણુ માટે કહે છે.
V
पिंडे तित्थगरुणे आहारुणे तोभयविहूणे । पढमचउकं तस्सउ तेरसगख भवे बीयं ॥ ९३ ॥ सुरदुगवे उब्वियगइदुगे य उब्वट्टिए चउत्थाओ । मणुदुगेय नवद्वय दुहा भवे संतयं एकं ॥ ९४ ॥
पिण्डे तीर्थकरोने आहारोने तथो भयविहीने। प्रथम चतुष्कं तस्मात्त त्रयोदशक्षये भवेत् द्वितीयम् ॥ ९३ ॥ सुरद्विकवैक्रियद्विकगतिद्विके चोद्वलिते चतुर्थात् । मनुजद्विके च नवाष्टौ द्विधा भवेत् सत् एकम् ।। ९४ ।।
અથ'—નામક ની સઘળી–ત્રાણું પ્રકૃતિના પિડરૂપ પહેલું સત્તાસ્થાન, તેમાંથી તી"કરનામ ન્યૂન થતાં, આહારકચતુષ્ક ન્યૂન થતાં, અને ઉભય ન્યૂન થતાં ખાણું, નેવ્યાશી અને અઠચાર્લી એમ ચાર સત્તાસ્થાન થાય છે. એની પ્રથમ ચતુષ્ક એવી સંજ્ઞા છે. પ્રથમચતુષ્કમાંથી તેર પ્રકૃતિના ક્ષય થાય ત્યારે ખીજું ચતુષ્ક થાય છે. પ્રથમ ચતુષ્કના ચેાથા સત્તાસ્થાનમાંથી સુરદ્ધિક અને વૈક્રિય ચતુષ્કની, ત્યારબાદ નરકદ્વિકની અને ત્યારબાદ મનુષ્યદ્વિકની ઉદ્દલના થાય ત્યારે ત્રણ સત્તાસ્થાન થાય છે. તથા નવ અને આઠ, કુલ તેર સત્તાસ્થાન થાય છે. તેમાં એંશોની સત્તા એ પ્રકારે થાય છે, તેને એક તરીકે ગણતાં નામકમનાં બાર સત્તાસ્થાનેા થાય છે.
ટીકાનુ૦—નામકર્મની સઘળી પ્રકૃતિના જે સમુદાય તે પિંડ કહેવાય છે, અને તે ત્રાણું પ્રમાણ છે. અહિં બંધન પાંચ વિવઢ્યાં હોવાથી ત્રાણુ કડ઼ી છે. તે ત્રાણું પ્રકૃતિના સમૂહરૂપ પહેલું સત્તાસ્થાન છે. કાઇ જીવને એક સાથે ત્રાણું પ્રકૃતિ પણ સત્તામાં
હાય છે.
એક સાથે જેટલી પ્રકૃતિએ સત્તામાં હોય તેને સત્તાસ્થાન કહેવામાં આવે છે. તેમાંથી તીથ કરનામકર્મ ન્યૂન થતાં માણુ પ્રકૃતિ પ્રમાણુ ત્રીજું સત્તાસ્થાન થાય છે. ત્રાણુમાંથી આહારકશરીર, આહારકઅ ંગેાપાંગ, આહારકમ'ધત અને આહારક સઘાતનરૂપ આહારક ચતુષ્ક ન્યૂન થતાં નૈન્યાસી પ્રકૃતિપ્રમાણુ ત્રીજી સત્તાસ્થાન થાય છે. ત્રણમાંથી