Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૮
ઉદયસ્થાનકો સ ંભવે છે. અને નરકગતિ ચગ્ય જ્યારે અઠ્ઠાવીશ ત્યારે ત્રીશ અને એકૌશ એમ એજ ઉદયસ્થાન! હાય છે.
પંચસ ગ્રહ તૃતીય ખ'ડ પ્રકૃતિના બંધ કરે
દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશના ખ'ધકને એકવીશના ઉદ્દય વિગ્રહગતિમાં વત્ત માન ક્ષાયિકસમ્યઢષ્ટિ કે વેદકસમ્યગ્દષ્ટિ પચેન્દ્રિય તિય ચ અને મનુષ્યને હોય છે. પચીસના ઉદય આહારક સયત, અને સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ વૈક્રિય તિય ચ કે મનુષ્યાને હોય છે. છવ્વીસના ઉદય ક્ષાયિકસમ્યકત્વ અથવા ક્ષાાપશમિક સમ્યક્ત્વી શરીરસ્થ પંચેન્દ્રિયતિય ચ અને મનુષ્ચાને હાય છે. સત્તાવીશનો ઉદય આહારક સયતને તેમજ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ વૈક્રિય તિય ચ-મનુષ્યાને હોય છે. અઠ્ઠાવીશ અને એગત્રૌશ એ
૧ નરકગતિ યાગ્ય એજ ઉદયસ્થાન કહેવાનું કારણ્ નરકગતિ યાગ્ય બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે, અને તે પણ્ સ પૂર્ણ પર્યાપ્તાવસ્થામાંજ. અને પર્યાપ્તાવસ્થામાં ઉપરોક્ત એજ ઉદ્દયસ્થાને હોય છે. મિથ્યાદષ્ટિ જીવા અપર્યાપ્તાવસ્થામાં નરક કે દેવગતિ યોગ્ય અધ કરતા નથી.. એટલે મિથ્યા દૃષ્ટિને દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ઉપરોક્ત ભેજ ઉદયસ્થાનકા હોય છે. અપર્યાપ્તાવસ્થામાં દેવગતિ અધ સમ્યગ્દષ્ટિને થાય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં સભવતાં એકવીશ આદિ ઉદયસ્થાનકા ચેાથા ગુણસ્થાનક હોય છે. પાંચમા આદિ ગુણસ્થાને તા પર્યાપ્તાવસ્થામાંજ હોય છે, એટલે ત્યાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાના હોય છે, દેવ-નરકગતિના બધક પર્યાપ્ત સ ંમૂÐિમ તિયચ, ગજ તિર્યંચ, અને ગજ મનુષ્ય છે.
૨તિય ચે. અહિં યુગલિયા લેવા. કેમકે સંખ્યાતવના આયુવાળાને ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, તેમજ તેમાં ક્ષાયિક લઈને કોઈ ઉત્પન્ન પણ થતા નથી. પૂર્વે અસખ્યાતવ' પ્રમાણ તિર્યંચ યુગ લિકનું આયુ બાંધી કૉઈ મનુષ્ય ક્ષાયિક ઉત્પન્ન કરે, આયુ પૂર્ણ કરી યુગલિકમાં જાય. ત્યાં જતાં વિગ્રહગતિમાં તેને ૨૧ ના ઉદય છતા દેવગતિ યોગ્ય ૨૮ પ્રકૃતિને બંધ કરે છે. કાઈપણ્ દેવ કે નારકી ઉપશમ સમ્યકવ લઈ મનુષ્ય કે તિય ́ચમાં ઉત્પન્ન થતા નથી, માટે એજ સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે. ૩ અે ગુણસ્થાનકે આહારક સયત તે દેવતિ યેાગ્ય ૨૮તે જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યેા પણ દેવગતિ યાગ્ય જ બંધ કરે છે. મિથ્યાદષ્ટિ ઐક્રિય તિય ય–મનુષ્યા શુભ અધ્યવસાયવાળા હોય ત્યારે દેવગતિ ચેાગ્ય ૨૮ બધે છે. અહિં ટીકામાં ૨૫ અને ૨૭ ના ઉદયે વૈક્રિય શરીરી મિથ્યાત્વી મનુષ્યા અને તિય ચેા પણ દેવગતિ યાગ્ય ૨૮તા બધ કરે એમ જણાવેલ છે તા સંકિલષ્ટ પરિણામી મિથ્યાત્વી નૈષ્ક્રિય શરીરી મનુષ્યો અને તિર્યંચ પ ંચેન્દ્રિયા ૨૫ અને ૨૭ ના ૮ ઉદયે નરક પ્રાયેાગ્ય ૨૮ તા બંધ કેમ ન કરી શકે? અને જો કરતા ડેાય તે। નરક પ્રાયેાગ્ય ૨૮ ના બધે પણ ૨૧ અને ૨૬ વિના ૨૫ આદિ ૬ ઉદયસ્થાને બતાવવાં જોઈએ, પરંતુ નરક પ્રાયેાગ્ય ૨૮ના 'ધે અહી તેમજ ષષ્ઠ કર્મગ્રન્થ, સિત્તરી ચૂણી' અને સપ્તતિકા ભાષ્યમાં ૨૫ આદિ ઉદયસ્થાના ન બતાવતાં માત્ર સામાન્ય મનુષ્ય અને તિચેાતે ૩૦નું અને ઉદ્યોતના ઉદયવાળા તિય``ચાને ૩૧નું એમ એ જ ઉદયસ્થાના બતાવ્યાં છે તેનું કારણ એમ સમજાય છે કે મિથ્યાદષ્ટિ ઐક્રિય શરીરી મનુષ્ય અને તિર્યંચ ૫ ચેન્દ્રિય દેવ યાગ્ય ૨૮ પ્રકૃતિએ બધાય તેવા શુભ પરિણામ આવી શકે પર ંતુ નરક પ્રાયેાગ્ય ૨૮ બધાય તેવા સકિલષ્ટ પરિણામ આવતા નહિ હાય અથવા તે। કાઈ બીજી વિશિષ્ટ કારણ હશે. તે તે બહુશ્રુતે જાણે.