Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાઁચ ગ્રહ તૃતીય ખડ નામકર્મીની પ્રકૃતિના ખંધ થતા નથી. આ પ્રમાણે ગુણુસ્થાનકમાં નામકર્માંનાં અધસ્થાનકી કહ્યાં. પટ
એકેન્દ્રિયાદિ ચાગ્ય ત્રેવીસ આદિ જે અધસ્થાનકે પહેલાં કહી ગયા તે સઘળાંના હવે વિચાર કરવા જોઇયે, તેમાં પહેલા ત્રેવીસના બધસ્થાનના વિચાર કરે છે— तग्यणुपुव्विजाई थावरमाईय दूसरविहूणा ।
ध्रुवबंधि हुंडविग्गह तेवीसा पज्जथावर ॥ ५९ ॥
तद्गत्यानुपूविजातयः स्थावरादयो दुःस्वरविहीनाः । ध्रुवबन्धिन्यो हुण्डं विग्रहः त्रयोविंशतिरपर्याप्तस्थावरस्य ॥ ५९ ॥
અથ—તિય ચગતિ, તિય ચાનુપૂ,િ એકેન્દ્રિયજાતિ, દુઃસ્વર હીન સ્થાવરાદિ નવ, નામકમની ધ્રુવખંધિ નવ, હુંસ...સ્થાન અને ઔદારિક શરીરનામ એમ ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત સ્થાવર–એકેન્દ્રિયના અંધયોગ્ય સમજવી.
ટીકાનુ—ગાથામાં ગ્રહણ કરેલ ‘સ્થાવર' આદિ શબ્દના સાન્નિધ્યથી तत् શબ્દથી અહિં તિર્યંચગતિનુ... ગ્રહણ કરવાનુ છે. આ પ્રમાણે હાવાથી ત ્ઽતિ:=તિય "ચગતિ અને તવાનુપૂર્વા =તિય ચાનુપૂથ્વી, એકેન્દ્રિયજાતિ, દુઃસ્વર નામક હીન સ્થાવર સૂક્ષ્મ અપસ સાધારણુ અસ્થિર અશુભ દુંગ, અનાદેય અપયશકીત્તિ એ સ્થાવાદિ નવ, તૈજસ કામ ણુ વદિ ચતુષ્ક અગુરૂલઘુ નિર્માણુ અને ઉપઘાત એ ધ્રુવમાંધિની નવ, હુંડસંસ્થાન અને ઔદારિકશરીર આ ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત સ્થાવર-અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ય જાણવી. એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ન બંધ કરતા તિય ચા અને મનુષ્યે ઉપરોક્ત ગ્રેવીશ પ્રકૃતિએ ખાંધે છે, એમ સમજવુ,
પહેલાં ગાથામાં અપર્યાપ્ત એકેન્દ્રિય ચેાગ્ય પ્રકૃતિએ માત્ર સભવ આશ્રયી ગ્રહણ પ્રકૃતિ કે પુન્યપ્રકૃતિના ધની કાઇ મર્યાદા રહે નહિ. જેમકે અમુક પ્રકારના કિલષ્ટ પરિણામને ગે તિય "ચગતિના બધ થાય, તે પણ તેના યાગ્ય પરિણામ હોય ત્યાંસુધી તેને બંધ થાય, જ્યારે તેનાથી પણ ચડીયાતા ખરાબ પરિણામ થાય ત્યારે નરકમતિ યેાગ્ય બંધ થાય, પરંતુ તિય ચગતિ યેાગ્ય ન થાય. એ પ્રમાણે ઓછામાં ઓછા અમુક દવાળા વિશુદ્ધ પરિણામથી અને વધારેમાં વધારે અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામવડે જતી કરનામ કે આહારકદ્વિક બધાય. ઓછામાં ઓછા જેટલી હદના જોઈ એ તે કરતાં એછા હોય કે વધારેમાં વધારે જેટલી હદના જોઇયે તે કરતાં અધિક હોય ત્યારે તીર્થંકરાદિ પુન્યપ્રકૃતિ પણ બંધાય નહિ. જો એમ ન હોય તે આડમા ગુણસ્થાનકથી નવમે-દશમે વધારે વિશુદ્ધ પરિણામી આત્મા હાય છે. તે તે પરિણામ વડે બંધ થયા જ કરે તેા તેના વિચ્છેદ કયારે થાય? અને આત્માએના મેાક્ષ કઈ રીતે થાય? મારે દરેક પ્રકૃતિના બંધ યેાગ્ય અવ્યવસાયની હદ્દ ઢાય છે, જેને જ્ઞાની મહારાજાએ ગુસ્થાનકમાં તે તે પ્રકૃતિના વિચ્છેદ દ્વારા બતાવી છે,