Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વ ાસ ગ્રહ તૃતીયખ ડ
શરીરસ્થ દેવને દેવાનુપૂથ્વી દૂર કરતાં અને વૈક્રિયશરીર, વૈક્રિય અગેાપાંગ, ઉપઘાત, પ્રત્યેક અને સમચતુરઅનેા ઉદય મેળવતાં પચીસ પ્રકૃતિના ઉદય થાય છે. અહિં પણુ તેજ આઠે ભંગ થાય છે.
ટ
ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્તવિહાયગતિના ઉદય મેળવતાં સત્તાવીશના ઉદય થાય છે. અહિં પણ તેજ આઠ ભંગ થાય છે. દેવાને અપ્રશસ્તવિહાયે ગતિના ઉદય નહિં ઢાવાથી તદાશ્રિત વિષેા થતા નથી.
ત્યારબાદ ઉચ્છ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તાને શ્વાસે^વાસના ઉદય વધારતાં અઠ્ઠાવીશના ઉર્જાય થાય છે. અહિં પણ તેજ આઠ ભાંગા થાય છે. અથવા શરીરપતિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદય થતાં પહેલાં કોઈને ૧ઉદ્યોતના ઉદય થાય છે, એટલે તેના ઉદય મેળવતાં પણુ અઠ્ઠાવીશના ઉદય થાય છે. અહિ' પણ આઠ ભંગ થાય છે. સઘળા મળી અઠ્ઠાવીશના ઉદયના સાળ ભાંગા થાય છે,
ત્યારબાદ ભાષાપર્યાંમિએ પર્યાપ્તાને સુસ્વરના ઉદય મેળવતાં એગણુત્રશના ઉદય થાય છે. અહિં પણ આઠ ભાંગા થાય છે. દેવાને દુઃસ્વરના ઉદય હેાતા નથી, માટે તડ્સ"બ"ધી વિકા થતા નથી. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરના ઉદય થતાં પહેલાં ઉદ્યોતના ઉદય થવાથી પશુ એગણત્રીશના ઉદય થાય છે. ત્યાં પણ તેજ આઠે લાંગા થાય છે. દેવાને ઉદ્યોતના ઉદય ઉત્તરવૈક્રિય કરતાં ડાય છે. સઘળા મળી ઓગણત્રૌશના ઉદયના સાળ ભાંગા થાય છે.
ત્યારબાદ ભાષાપ્તિએ પાઁપ્તાને સુસ્વર યુક્ત એગણત્રીશના ઉદયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં ત્રીશના ઉદ્યય થાય છે. અહિં તેજ આઠ ભંગ થાય છે. સઘળા મળી ઢવાને છ ઉદયસ્થાનકના ચેાસઠ ભાંગા થાય છે. આ પ્રમાણે દેવાનાં ઉદયસ્થાનકા કહ્યાં.
F
હવે નારકાનાં ઉદયસ્થાનકા કહે છે-વિકલેન્દ્રિયને એકવીશ આદિ જે છ ઉદયસ્થાનક પહેલાં કહ્યાં છે તેજ સઘળાં સંઘયણુ અને ઉદ્યોતના ઉદય વિનાનાં નારકીને હાય છે. નારકીઓને હાડકાંના અભાવે સંઘયણ હાતુ' નથી, તેમજ અત્યંત પાપના ઉદયવાળા તેઓને ઉદ્યોતના ઉદય પણ હોતા નથી, એટલે વિકલેન્દ્રિયના ઉદયસ્થાનકેામાંથી તે એ પ્રકૃતિના ઉચ દૂર કરવાનું. કહ્યુ છે.
માત્ર નારકીના ઉદયસ્થાનકા કહેતાં નરકગતિને અનુસરી પ્રકૃતિઓમાં ફેરબદલ કરી લેવા. ફેરબદલ કરતાં એકવીશ પ્રકૃતિ આ પ્રમાણે થાય છે.–નરકગતિ, નરકાનુપૂથ્વી, પચેન્દ્રિય
૧ અહિ એ ખ્યાલમાં રાખવું કે દેવેને અપ*પ્તાવસ્થામાં ઉદ્યોતનેા ઉદય થતા નથી, પરંતુ પર્યાપ્તાવસ્થામાં મૂળ શરીરથી બીજી વૈક્રિયારી કરે ત્યારે તેમને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પોતના ઉદય થઈ શકે છે,