Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
હ૩
સપ્તતિકા ટીકાનુવાદ
હવે ભાંગાઓ કહે છે–અપર્યાપ્ત મનુષ્ય ગ્ય પચીસ બાંધતાં પહેલાંની જેમ એક જ ભંગ થાય છે. આ પચીસના બંધક મનુષ્ય અને તિર્યંચે જ હોય છે, દે, નારકીએ નહિ કેમકે તેઓ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ગ્ય બંધ કરે છે. (સંમૂછિમ મનુષ્ય ગ્ય બંધ કરતાં પણ એક પચસનું જ બંધસ્થાન હોય છે, અન્ય હોતાં નથી) ઓગણત્રીસને બંધ કરતાં પૂર્વની જેમ સંઘયણ, સંસ્થાનાદિને ફેરવતાં ૪૬૦૮ ભંગ થાય છે. આ ઓગણત્રીશના બંધક ચારે ગતિવાળા જેવો હોય છે. તીર્થંકરનામકર્મ મળવતાં તેજ ઓગણત્રીશ ત્રશ થાય છે. માત્ર આ ત્રીસના બંધસ્થાનમાં સંસ્થાન સમચતુરસ, સંઘયણ વાકષભનારા, પ્રશસ્ત વિહાગતિ, સુભગ આઠેય અને સુસ્વરરૂપ પુન્ય પ્રકૃતિઓ જ હેય છે, તેની વિરધીની પ્રકૃતિએ હેતી નથી. કેમકે આ બંધસ્થાન સમ્યગ્દષ્ટિ દેવ-નારકીઓને જ હોય છે, અને સમ્યકત્વ છતા અશુભ સંઘયણાદિ ઉપરોકત પ્રકૃતિઓ બંધાતી નથી. ત્રીસ પ્રકૃતિએને આ પ્રમાણે કહેવી–મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, દારિક શરીર ઔદારિક અંગે પાંગ, તેજસ, કાર્મણ, સમચતુરઅસંસ્થાન, વાષભનારાચસંઘયણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, વસ, બાકર પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અપયશમાંથી એક નિર્માણ અને તીર્થંકરનામ આ ત્રશ પ્રકૃતિઓને અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવે અથવા નારકીઓ મનુષ્યગતિ ગ્ય બાંધતાં બાંધે છે. અહિં સ્થિરસ્થિર, શુભાશુભ અને યશ-અપયશને ફેરવતાં આઠ ભંગ થાય છે. સઘળા મળી મનુષ્યગતિ એગ્ય ત્રણ બંધસ્થાનકેના ૪૬૧૭ ભંગ થાય છે.
હવે નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશરૂ૫ બંધસ્થાન કહે છે-નરકગતિગ્ય બંધ કરતાં પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ અાવીશ જ પ્રકૃતિ બાંધે છે. એટલે નરકગતિ એગ્ય એક જ બંધસ્થાન છે. (પર્યાપ્ત સંમૂર્ણિમ તિય પણ નરકગતિ યોગ્ય બંધ કરે છે, અને તેઓ પહેલી નારકના ત્રણ પાથડા સુધી જઈ શકે છે.) બેઈન્દ્રિય યોગ્ય જે ઓગણત્રીશ પ્રવૃતિઓ કહી છે, તેજ સંઘયણ નામકર્મ ન્યૂન અઠ્ઠાવીશ અહિં ગ્રહણ કરવાની છે. માત્ર તિર્યંચગતિ અને તિય ચઆનુપૂવીના સ્થાને નરકગતિ, નરકાનુપૂવી અને બેઈન્દ્રિય જાતિના સ્થાને પંચેન્દ્રિય જાતિ અને ઔદારિકઠિકના સ્થાને વૈક્રિયદ્ધિક કહેવું.
આ અઠ્ઠાવીશ પ્રકૃતિએ પહેલાં ગાથા ૫૧માં કહી છે, છતાં અહિં સ્થાન ખાલી ન રહે માટે ફરી કહે છે-નરકગતિ, નરકાસુપૂવી, પંચેન્દ્રિય જાતિ, વૈકિયશરીર, વૈક્રિયઅંગેપાંગ, તજસ, કાર્મણ, હુંડસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાગતિ, વસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, હાસ્વર, અનદેય, અપયશકીર્તિ અને નિર્માણ. આ સઘળી પાપ પ્રકૃતિએ હેવાથી તેને એકજ