Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ge
સપ્તતિકા ટીકાનુવાદ
યશકીર્તિ નામને બંધ મિથ્યાટિ ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસં૫રાય પયત હોય છે. ત્યારબાદ નામકર્મની કેઈપણ પ્રકૃતિ બંધાતી નથી. ૬૮
હવે ઉદયના વિષયમાં કહેવા યોગ્ય હકીકત કહે છે— उज्जोवआयवाणं उदओपुविपि होइ पच्छावि । ऊसाससरेहितो सुहुमतिगुज्जोय नायावं ॥ ६९ ॥
उद्योतातपयोरुदयः पूर्वमपि भवति पश्चादपि ।
ऊच्छ्वासस्वराभ्यां सूक्ष्मत्रिकोद्योतयो तपम् ॥ ६९॥ અર્થ–ઉઘાત અને આપને ઉદય ઉચ્છવાસ અને સ્વરને ઉદય થતાં પહેલાં પણ થાય છે, પછી પણ થાય છે. તથા સૂક્ષત્રિક અને ઉદ્યોતના ઉદય સાથે આપને ઉદય થતું નથી.
ટીકાનુo–એકેન્દ્રિય જીવે આશ્રય ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી, અને બેંદ્રિત્યાદિ જેવો આશ્રયી ઉચ્છવાસ અને ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી યથાયોગ્ય રીતે ઉદ્યોત અને આપને ઉદય થાય છે, જેને એગ્ય અવસરે વિચાર કરશે.
સૂલમ–અપર્યાપ્ત અને સાધારણરૂપ સૂફમત્રિક અને ઉદ્યોત નામના ઉદય સાથે આતપ નામકર્મ ઉદયમાં આવતું નથી. ૬૯
... उज्जावेनायावं सुहुमतिगेण न बज्झए उभयं । ' કનોવિજ્ઞાણુણ નાયરૂ સાક્ષારસુતો . ૭૦ ||
उद्योतेनातपं सूक्ष्मत्रिकेण न बध्यते उभयम् ।
उद्योतयशसोरुदये जायते साधारणस्योदयः ॥ ७॥
અર્થ–ઉદ્યોત સાથે આતપ બંધાતું નથી, અને સૂફમત્રિક સાથે બંને બંધાતાં નથી. ઉદ્યોત અને યશને ઉદય છતાં સાધારણને ઉદય થાય છે.
ટીકાનુo–ઉદ્યોતના બંધ સાથે આતપનામને બંધ થતું નથી. તથા સૂમ, અપર્યાપ્ત અને સાધારણ નામના બંધ સાથે આતપ કે ઉઘોત બંનેમાંથી કોઈને પણ બંધ થતું નથી.
બંધવિષયમાં અપવાદ કહીને હવે ઉદયવિષયમાં અપવાદ કહેવા ઈચ્છતા કહે છે ઉધોત અને વૈશકીર્તિના ઉદય સાથે સાધારણને ઉદય હોઈ શકે છે, અર્થાત્ સાધારણ નામકર્મના ઉદયવાળાને ઉદ્યોત અને યશકીર્તિને ઉદય સંભવે છે. (અહિં એટલું ધ્યામાં