Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિષ્ઠા ટીકાનુવાદ
मिश्रः सम्यग् ओरालमनुजद्विकमादिसंहननम् । नाति देश विरतोsस्थिरा भायशः पूर्व्वाणि ॥ ६६ ॥
فی
અં—મિશ્ર અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ઔદારિકદ્ધિક, મનુજદ્વિક અને પ્રથમ સ ંઘયણુ બાંધે છે. દેશવિરત અને પ્રમત્ત સયત અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ ખાંધે છે.
ટીકાનુ૦—મિશ્રર્દષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન સુધીમાં વત્તમાન આત્માઓ જ ઔદારિકદ્ધિક, મનુજદ્વિક, અને વઋષભનારાચ સંઘયણ નામકમ ખાંધે છે, દેશવિરતિ આદિ ગુણસ્થાનવત્તી આત્માએ બાંધતા નથી. કારણ કે દેશવિરતિ ગુણસ્થાનકે વમાન મનુષ્ય-તિયચા અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે વર્તીમાન મનુષ્ય પ્રતિસમય માત્ર દેવગતિ ચેાગ્ય જ મધ કરે છે.
પહેલા ગુણસ્થાનકે ચારે ગતિયેાગ્ય, ખીજા ગુણસ્થાનકે નરકગતિ સિવાય ત્રણ ગતિયેાગ્ય, ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે મનુષ્ય-તિય ચા દેવગતિયેાગ્ય અને ધ્રુવા તથા નારક મનુષ્યગતિચેાગ્ય અને પાંચમા ગુણસ્થાનકથી માત્ર દેવગતિયેાગ્ય ક`પ્રકૃતિના જ બધ થાય છે. મનુજકિ આદિ પાંચ પ્રકૃતિએ મનુષ્યગતિચેગ્ય હાવાથી પાંચમા ગુણુસ્થાનકથી તેના બંધ થતા નથી.
દેશવિરતિ અને પ્રમત્ત સંયત આત્મા અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ ખાંધે છે, અપ્રમત્તાદિ બાંધતા નથી. તાત્પ એ કે—પ્રથમ ગુણુસ્થાનકથી આરંભો પ્રમત્ત ગુરુસ્થાનક સુધીમાં વત્તમાન આત્માએ જ અસ્થિર આદિ ઉપરાત ત્રણ પ્રકૃતિ ખાંધે છે, અપ્રમત્તાદિ ખાંધતા નથી. કેમકે તેના મધમાં પ્રમત્તદશાના પરિણામ કારણ છે; આગળ અપ્રમત્ત દંશા છે, એટલે તે ત્રણના બધ થતા નથી.
ચેાથે ગુણસ્થાનકે ખંધાતી સાડત્રીસ પ્રકૃતિમાંથી મનુજહ્નિકાદિ પાંચ પ્રકૃતિ જતાં નામકર્મની ખત્રીશ પ્રકૃતિએ દેશવિરત અને પ્રમત્તસયત આત્માએ ખાંધે છે. તેમાંથી અસ્થિર, અશુભ અને અને અપયશકીત્તિ જતાં અને આહારકદ્ધિક મેળવતાં એકત્રીશ પ્રકૃતિએ અપ્રમત્તસયત આત્મા બાંધે છે. કેમકે આહારકદ્વિકના બંધ હેતુ વિશિષ્ટ ચારિત્ર અહિં છે. ૬૬
अपमत्तो सनियट्टि सुरदुगवे उब्वजुयलधुवबंधी । परघाउसासखगई तसाइचउरस पंचेंदि ॥ ६७ ॥
अप्रमत्तः सनिवृत्तिः सुरद्विकवै क्रिययुगलध्रुवबन्धिनीः । पराघातोच्छ्वासखगतीः त्रसादिचतुरस्रपंचेन्द्रियाणि ॥ ६७ ॥
અ” — સુરદ્વિક, વૈક્રિયયુગલ, ધ્રુવબંધિની પ્રકૃતિ, પરાધાત, ઉચ્છ્વાસ, ખગતિ,