Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७८
પ‘ચસ‘ગ્રહ તૃતીયખ‘ડ ત્રસાહિઁ હશ, સમચતુરસ્ર અને પંચેન્દ્રિય જાતિ એટલી પ્રકૃતિને અપ્રમત્ત અને અપૂવ કરણ સુધીજ ખાંધે છે.
ટીકાનુ॰-દેવદ્વિક=દેવગતિ દેવાનુપૂર્વી, વૈક્રિયયુગલ-વૈક્રિયશરીર-વૈક્રિય અંગાપાંગ, નામ કમ”ની ધ્રુવબધિ પ્રકૃતિએ-તૈજસ, કાણુ, વણુ ચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત અને નિર્માણુ. પરાધાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયેાગતિ, ત્રસાદિ દશક, સમચતુરસ સંસ્થાન, અને પંચેન્દ્રિયજાતિ આ ઉપરાંત અઠ્ઠાવીશ પ્રકૃતિને મિથ્યાર્દષ્ટિથી આરંભી પૂર્વીકરણ નામના આઠમા ગુણુસ્થાનક (છઠ્ઠા ભાગ)ના સુધીમાં વત્તમાન આત્માએ બાંધે છે, તોગ્ય પરિણામના અભાવ હોવાથી ત્યાર પછીના અનિવૃત્તિ બાદરસ પરાયાદિ આંધતા નથી.
દેવગતિયેાગ્ય તેમજ જિનનામ અને આહારકદ્વિકના પણ ખંધયેગ્ય પરિણામ આઠમા ગુણુસ્થાનક સુધી જ હાય છે, ત્યારબાદ જેટલા વિશુદ્ધ પરિણામ જોઈ એ તે કરતાં પણુ વર્ષી જતા હૈાવાથી ઉપરોક્ત (યશઃકીતિ' વિના) કેઈપણ પ્રકૃતિએ બંધાતી નથી.
અપ્રમત્ત ગુણુસ્થાનકે દેવગતિ ચગ્ય જે એકત્રીશ પ્રકૃતિએ બંધમાં કહી છે, તે જ એકત્રીશ પ્રકૃતિએ અપૂર્વકરણ ગુણસ્થાનકે પણ મધમાં હોય છે. અપૂર્વકરણના છઠ્ઠા ભાગે યશઃકીર્ત્તિ સિવાય ત્રીશપ્રકૃતિના બંધ વિચ્છેદ થાય છે, એટલે અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગથી આરબો સૂક્ષ્મસપરાય ગુણસ્થાનકના ચરમ સમય પયત માત્ર એક યશ:કીર્ત્તિ નામક ના જ ખંધ થાય છે, જે હકીકત હવે પછીની ગાથામાં કહેવાશે. ૬૭ fare आहारुदओ बंध पुण जा नियट्टि अपमत्ता | तित्थस्स अविश्याओ जा सुहुमो ताव कित्तीए ॥ ६८ ॥
विरते आहारकोदयः बन्धः पुनः यावन्निवृत्तिरप्रमत्तात् । तीर्थस्याविरताद्यावत् सूक्ष्मः तावत् कीर्त्त्याः ॥ ६८ ॥
અથ—મહારકના ઉદય વિરત ગુણુસ્થાનકે હાય છે અને મધ અપ્રમત્તથી અપૂકરણ સુધી હોય છે. તીથ કર નામના બંધ અવિરતિ સમ્યગ્દષ્ટિથી ડાય છે. યશકીત્તિને બંધ સૂક્ષ્મસ પરાય પર્યંત હાય છે.
ટીકાનુ૦—વિરત=પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે આહારદ્દિકના ઉદય હાય છે, પરંતુ બંધ અપ્રમત્ત સયતથી આર‘ભી અપૂર્વકરણ (ના છઠ્ઠા ભાગ) પ ત હાય છે. અન્ય કાઇ ગુણસ્થાનકામાં તઘોગ્ય પરિણામને અભાવ હોવાથી હાતા નથી.
તીથ"કર નામકમના અંધ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકી આરંભી. અપૂર્વકરણના મધ્યભાગ (છઠ્ઠા ભાગ) સુધી હાય છે, અને ઉદય સચાગિકેવલી અને અને અાગિકેવલી ગુરુસ્થાનકેજ હાય છે.