Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખ‘હુ
तद्गत्यादयो द्वाविंशतिः संहननत्र सांगेन तिर्यक्पञ्चविंशतिः । दुःस्वरपराघातोच्छ्वासखगत्या एकोनत्रिंशत् त्रिंशदुद्योतत् ॥ ६१ ॥ અથ—તગતિ-તિય ચગતિ આદિ ખાવીસ, સંઘયણ, ત્રસ અને અંગાપાંગ સાથે તિય ચ ચેાગ્ય પચીસ થાય છે. દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ અને વિહાયગતિ સાથે એગણત્રીસ, અને ઉદ્યોત સાથે ત્રૌશ થાય છે.
مه
ટીકાનુ—તિય ચગતિ આદિ બાવીસ પ્રકૃતિ પૂર્વે-કીં તે જ અહિ' લેવાની છે. એટલે કેસળચળુપુર્નિંગાર થાયરમા' ઈત્યાદિ ગાથા વડે જે અપર્યાપ્ત એકેન્દ્રિય યાગ્ય ત્રેવીસ પ્રકૃતિએ કહી છે, તે જ સ્થાવરનામ સિવાયની ખાવીસ અહિં ગ્રહણ કરવી. જ્યારે સ્થાવરનામ કાઢૌ નાખ્યુ. ત્યારે તેનું સહચારી સૂક્ષ્મ અને સાધારણુ નામ પણ દૂર કરી તેના સ્થાને ખાદર અને પ્રત્યેક નામ નાખવું, ત્યારખાદ તેમાં સેવાન્ત સંઘયણું, ત્રસનામ અને ઔદારિક અ ંગોપાંગ એ ત્રણ અન્યપ્રકૃતિએ ઉમેરવી, ત્યારે એઇન્દ્રિય તિય ચ યાગ્ય પચીસ પ્રકૃતિ થાય છે. તેના આ પ્રમાણે ઉચ્ચાર કરવા–તિય ચગતિ, તિય ચાનુપૂર્શ્વિ, એઇન્દ્રિય જાતિ, ઔદારિક, વૈજસ અને કાણુ શરીર, ઔદારિક અગાપાંગ, હુસ’સ્થાન, સેવાત્ત સંઘયણુ, વાં િચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભગ, અનાદેય, અપયશ કીર્તિ, અને નિર્માણુ. આ પ્રમાણે પચીસ પ્રકૃતિના બંધ અપર્યાપ્ત એન્દ્રિય ચેાગ્ય અધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય ચાને સમજવે. આ પૌંસ પ્રકૃતિમાં પ્રતિપક્ષરૂપ પરાવર્ત્ત માન એક પણ પ્રકૃતિ બંધાતી નહિ હાવાથી એક જ
ભંગ થાય છે.
આ પ્રકૃતિમાંથી અપર્યાપ્તનામ કાઢી તેના સ્થાને પર્યાપ્તનામ મેળવી તેમાં દુઃસ્વરનામ, પરાધાત, ઉચ્છવાસ અને અશુભવિહાયગતિ નાખીએ ત્યારે એગણીસનુ બંધસ્થાન થાય છે. આ એગણત્રીશ પ્રકૃતિનું અધસ્થાન પર્યાપ્ત એઇન્દ્રિય ચેાગ્ય બંધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય ચાને થાય છે. પર્યાંપ્ત એઇન્દ્રિય ચેગ્ય અધ કરતાં સ્થિર, શુભ અને યશકીર્ત્તિના પણ બંધ થાય છે, માટે અસ્થિર અશુભ અને અપયશના સ્થાને વિકલ્પે તેને પણ પ્રશ્નેપ કરવા જોઇએ. એટલે આગણત્રીશના ખ ́ધ આ પ્રમાણે કહેવા—તિય ચગતિ તિય ચાનુપૂર્વી, એઇન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ અને કા`ણુ શરીર, ઔદારિક અંગોપાંગ, હુંડસ સ્થાન, છેવટ્ઠ' 'ઘયણુ, વચતુષ્ટ, અશુભ વિદ્યાચગતિ, અનુરૂલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, નિર્માણુ, ત્રસ, ખાદર, પાઁપ્ત, પ્રત્યેક, સ્થિરઅસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુગ, દુઃસ્વર, અનાદેય અને યશ-અપયશમાંથી એક. અહિં સ્થિરાસ્થિર, શુભાશુભ અને યશ અપયશને ફેરવતાં ત્રણ પદના આડ ભંગ થાય છે.
ઉદ્યોત નામ સાથે તેજ ગણત્રીશ ત્રીશ થાય છે. અહિં પણ તેજ આઠે ભગ