Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પહે
સુપ્તતિકા ટીકાનુવાદ
ટીકાનુ૦—અપર્યાપ્ત વૈશ્ય ખંધ કરતાં બંધાતી ખાવીશ પ્રકૃતિ કે જે હવે પછી કહેશે તેના જે ખંધ તે અપર્યાપ્ત ખંધ કહેવાય છે. તે અપર્યાપ્તાને ખધ યોગ્ય પ્રકૃતિ નરકગતિ ચેગ્ય બંધ કરતાં અંધાય છે. માત્ર ગાથામાં વૈક્રિય અને પર્યાપ્તનું ગ્રહણ કરેલું હાવાથી અપર્યાપ્તને અધ ચગ્ય બાવીશ પ્રકૃતિમાં જે ઔદારિક અને અપર્યાપ્ત નામકર્મ'નું ગ્રહણ કર્યુ છે, તે અહિં ગ્રહણ કરવુ' નહિ. તથા બાવીસમાં તિય દ્વિક કે નરદ્વિક એમાંથી એકનુ' ગ્રહણ કર્યું છે, તેને બદલે અહિ’નરકદ્વિક લેવુ. તથા દુઃશ્ર્વર, પરાઘાત, ઉચ્છ્વાસ, પર્યાપ્તનામ ત્રસનામ, અપ્રશસ્તવિહાયાગતિ અને વૈક્રિયદ્વિક એમ સઘળી મળી અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બંધ આશ્રી નરકગતિની સહચારિણી છે, એટલે કે નરકગતિ ચેાગ્ય અધ કરતાં બંધાય છે. ૫૧
હવે અપર્યાપ્ત મધ ચેાગ્ય બાવીસ પ્રકૃતિ કહે છે— हुंडोरालं धुवबंधिणीउ अथिराइदूसरविणा । गइ आणुपुव्वि जाई वायरपतेय पज्जते ।। ५२ ।। बंधइ सुमं साहारणं च थावरतसंगछेव । पज्जत्ते उ सथिरसुभजससासुज्जोवपरघायं ॥ ५३ ॥ आयावं एगिदियअपसत्थविहदूसर व विगलेसु । पंचिदिए सुसराइखगइसंघयणसंठाणा ॥ ५४ ॥
हुण्डोरा ध्रुवबंधिन्योऽस्थिरादयः दुःस्वरविहीनाः । गतिरानुपूर्वी जातिः बादर प्रत्येकापर्याप्तकानि ॥ ५२ ॥ बध्यते सूक्ष्मं साधारणं च स्थावरं त्रसाङ्गछेद पृष्ठानि । पर्याप्ते तु सस्थिरशुभ यश उच्छ्वासोद्योतपराघातानि ॥ ५३ ॥ आतापमेकेन्द्रियेऽप्रशस्त विहायोगतिदुःस्वरं वा विकलेषु । पञ्चेन्द्रियेषु सुस्वरादिखगतिसंहनन संस्थानानि ॥ ५४ ॥
અ—ડસ ંસ્થાન, ઔદારિકશરીર નામ, નામની ધ્રુવમ'ધિની પ્રકૃતિ, દુઃસ્વરહીન અસ્થિરાદિષટ્ક, ગતિ, આનુપૂર્વી, જાતિ, ખાદર, પ્રત્યેક, અને અપŕપ્તનામ એ બાવીસ અપર્યાપ્ત યાગ્ય ખંધ કરતાં બધાય છે. એકેન્દ્રિય ચેન્થ બંધ કરતાં સૂક્ષ્મ, સાધારણ અને સ્થાવર અધિક અંધાય છે. ત્રસ ચૈગ્ય અધ કરતાં ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અને છેવ ુ... સંઘયણ ખ’ધાય છે. પર્યાપ્તયેાગ્ય બંધ કરતાં, સ્થિર, શુભ, યશઃકીત્ત, ઉચ્છવાસનામ, ઉદ્યોત, પરાઘાત અધિક ખંધાય છે. પર્યાપ્ત એકેન્દ્રિય ચેન્ગ્યુ બાંધતાં આતપ બધાય છે.