Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ગ્રહ તૃતીય ખ‘તુમ ચાવીસી થાય છે. સઘળી
30*
સાથે ઉદય વધતાં નવના ઉય થાય છે. અહિં ભાંગાની એક મળી સાસ્વાદને ચાર ચાવીસી-છન્નુ ભાંગા થાય છે. સમ્યગૂમિથ્યાદષ્ટિ ગુણુઠાથે સાત, આઠ અને નવ એ ત્રણ ઉદય હાય છે. તેમાં સાત તે આ-અહિંથી કાઈપણ ગુણઠાણે અનંતાનુબ ંધિ કષાયના ઉદય હાતા નથી માટે તેને છેડીને શેષ ત્રણ કષાય, ત્રણ વેઢમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, અને મિશ્રમાડુનીય. આ સાત પ્રકૃતિએના મિશ્રગુણસ્થાનકવત્તૌ દરેક જીવને અવશ્ય ઉષરાય છે. અહિં પહેલાં કહી ગયેલા ક્રમે એક ચાવીસી થાય છે. આજ સાતમાં ભય અથવા જીગુપ્સાના ઉદય વધતાં એ રીતે આઠના ઉદય થાય છે. માટે ભાંગાની એ ચાવીસી થાય છે. ભય, જુગુપ્સા બંનેના એક સાથે ઉદય વધતાં નવના ઉદય થાય છે. ભાંગાની એક ચાવીસી થાય છે. સઘળી મળી મિશ્રગુણુઠાણું ચાર ચાવીસી-છન્નુ ભાંગા થાય છે.
અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણુઠાણું છથી નવ સુધીના ચાર ઉદય હાય છે, તે આ ૬–૭–૮–૯. અહિ. ક્ષાયિક સમકિત, ઔપમિક સક્રિતિ અને ક્ષયાપશમ સમિતિ એ ત્રણ પ્રકારના સમ્યકત્વી જીવા હૅય છે, તેમાં ઔપામિક સમ્યકત્વી અને ક્ષાયિકસમ્યક્ત્વીને ઉદયમાં પ્રકૃતિએ સમાન ડાય છે. ક્ષાચેાપશમિક સમ્યકત્વીને ઉદયમાં (સમ્યકત્વ) માહનીય વધારે હાય છે. અહિ' કુલ ભાંગાની આઠ ચાવીસી થાય છે. તેમાંથી સમ્યકત્વમહનીયવાળી ચાર ચાવીસી ક્ષાયેાપમિક સમ્યકત્વની અને તે વિનાની ચાર ચાવીસી ઔપમિક અને ક્ષાયિક સમ્યકત્વીની સમજવી.
ઔપમિક અને ક્ષાયિક સમ્યકત્વી અવિરતિ સમ્યગ્દષ્ટિને છ પ્રકૃતિના ઉચ આ પ્રમાણે હાય છે.-અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણ ક્રોધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, આ છ પ્રકૃતિના ઉદય ચેાથે ગુણુઠાણું અવશ્ય હોય છે, અહિં પહેલાંની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. આ છમાં ભય, જુગુપ્સા અથવા સંમ્યકત્વમેાહનીય ત્રણમાંથી કાઈપણ એક મેળવતાં સાતના હૃદય થાય છે. સાતના ઉદય ત્રણ પ્રકારે છે માટે ભાંગાની ચાવીસી પણ ત્રણ થાય છે. તે છમાં ભયન્તુગુપ્સા અથવા ભય-વૈદક સમ્યકત્વ અથવા જુગુપ્સા-વેદક સમ્યક્ત્વ નાખતાં આઠના ઉદય થાય છે. અઢુિં પણ એક એક વિકલ્પમાં ભાંગાની ચોવીસી થાય છે. માટે ત્રણ ચાવિસી થાય છે. ભય-જીગુપ્સા અને વેદક સમ્યકત્વ એ ત્રણે એક સાથે મેળવતાં નવના ઉદય થાય છેઅહિં' ભાંગાની એક ચેાવિસી થાય છે. સઘળી મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આઠ ચાવીસી-એકસેા બાણું ભાંગા થાય છે.
દેશવિતિ ગુણુઠાણે પાંચ આદિ ચાર ઉદય હાય છે, તે આ-૫-૬-૭-૮. તેમાં
૧ અહિં એટલું ધ્યાન રાખવું કે છના ઉદયમાં સમ્યક્ત્વમેાહનીયના ઉદય વધી સાતનેા ઉદય થાય એમ નથી. કેમકે છતા ઉદય ઔપમિક કે ક્ષાયિક સમ્યકવીને હોય છે. તેઓને કઈ સમ્યકત્વ મેાહનીયતા ઉદય થતા નથી. અહિં તાત્પ એ છે કે-ઔપનિક અને ક્ષાયિક સમ્યકવીને ૬-૭-૮ એ ત્રણ ઉદા અને ક્ષાયે પશ્ચમિક સમ્યકત્વીને ૭-૮-૯ એ ત્રણ ઉદયે હૈાય છે. ક્ષયે શમિક સમ્યકત્વીને સમ્યકવ મેહનીયતે। ઉદય ધ્રુવ છે, એટલે તેને શરૂઆતથી જ સાતને ઉદય હાય છે.