________________
ધનદત્તની કથા ઃ ૬૧
[ ૩૧ પામી તેજ નિધિ પ્રદેશમાં સર્ષ થયો. તે ઘનદેવ તે નિધિને પ્રાપ્ત કર્યા સીવાય ઘેર ગયો. માતાએ પૂછ્યું, તારા પિતા કયાં ગયા? તેણે કહ્યું વ્યાપાર માટે દૂર દેશમાં ગયા. હું પાછો આવ્યો છું. એ પ્રમાણે કહી તે કેટલા દિવસ સુધી ઘરમાં રહ્યો. ફરી એક વખત તે નિધિને જોવા માટે તે પ્રદેશમાં ગયો. ત્યાં તેણે પિતાને જીવ જે સર્પ રૂપે ઉત્પન્ન થયેલું છે તેને જોયો, ફરી પણ નિધિમાં મેહ પામેલા તેણે તે સર્પને પણ મારી નાખ્યો, તે મરીને તે જ સ્થાનમાં નળિયા પણે ઉત્પન્ન થયો. તે ઘનદેવ ત્યાં નિધિને ન જેવાથી ફરી પાછો ફર્યો. કેટલાક કાળે ફરીથી પણ ત્યાં ગયો. તે વખતે તે નેળિયો પૂર્વભવના અભ્યાસથી તે નિધિમાં આસક્ત થઈ ત્યાં રહેતે, એક વખત નિધિ ઉપર રહેલે તે દિવ્ય હારને મુખ વડે ગ્રહણ કરી બહાર નિકળ્યો. ધનદેવે તેને જોયો. ફરી પણ લાઠી વડે તેને હણ તે નિધિ પ્રદેશને ખેદી ધનદેવે તે નિધિને ગ્રહણ કર્યો. હવે તે ત્રણ હત્યા કરનારો, કાર્ય અને અકાર્યને ભૂલેલે, નિધિમાં મોહ પામેલે, તેને ગ્રહણ કરી ભમતે કમે કરી કનકપુર નગરનાં ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ભવ્ય જીને ઉપદેશ આપવામાં તત્પર ત્રણ જ્ઞાનવાળા શ્રી મુનિચંદ્રસૂરીશ્વરને જુવે છે. જોતાંની સાથે આચાર્ય મહારાજના પ્રભાવથી તેનું વેર શાંત થયું. તેથી તે ધનદેવ તે મુનિના ચરણ કમળમાં નમસ્કાર કરે છે. તે સુરીશ્વરે ધર્મલાભ આપી, અવધિજ્ઞાન વડે તેનું સ્વરૂપ જોઈ પ્રતિબોધને માટે ઉપદેશ આપ્યો કે “અર્થ હંમેશા