________________
૨૯૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઇન્દ્રિઓના વિષયોને અંતમાં વિરસ અને કડવા ફળ આપનારા છે, એમ કહી સર્વના ચિત્તોને મારાથી અને મારા વિષયથી વિમુખ કરે છે. તેમજ “આ લક્ષ્મી ચપલા, કુટિલા, સ્વેચ્છાચારીણી છે વગેરે કલકે આપી કેટલાયને ઘરે ત્યાગ કરાવે છે અને પિતાના જેવા કરે છે. વળી તપ, જપ અને ધ્યાન વગેરે વિવિધ ઉપાયે વડે અવશ્ય મને દાસીરૂપે સેવા કરવા માટે પ્રેરણ કરે છે. તેનાં આંગણામાં લાખો અને કરોડની સંખ્યા વડે મારે વરસવું પડે છે, વળી તે મુનિએ શુકલ ધ્યાનથી મારી ઈચ્છારૂપી બીજને બાળી, ભસ્મ કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અવસરે વિવિધ પ્રકારના દેને સમૂહ ભેગો થઈ, મારૂં રહેવાનું સ્થાન જે કમળ તે મુનિઓના પગ નીચે મૂકી તેનું આસન કરે છે. વળી તેના ઉપર બેસી તે મુનિઓ મારું નિર્મૂળ ઉખેડવા માટે દેશના આપે છે અને ઘણા ભવ્ય જીવોને પિતાના જેવા કરે છે અને બીજા કેટલાકને દેશવિરતિ આપે છે, તેઓ પણ ઘરમાં રહા છતાં વ્યવહાર શુદ્ધિથી પરિગ્રહનું પ્રમાણ કરી, સત્ય અને સંતોષથી મને અધિક પ્રાપ્ત કરે છે. તેમજ નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે વ્યવહાર કરતાં નિઃસ્પૃહ ભાવને દેખાડતા કામ
અને ભેગમાં મારે વ્યય કરતા છતાં પણ અત્યંત ગાઢ વિલાસથી જિનચૈત્ય, પ્રતિમા, જ્ઞાન, વગેરે સાત ક્ષેત્રોમાં અધિક ધન વાપરે છે, વળી દરેક ક્ષણે ક્ષણે લેકેની સમક્ષ મારી નિંદા અને તિરસ્કાર કરનારા મુનિઓને હું સાંભળું છું, તે પણ તેનું ઘર ત્યાગ કરવાને