________________
પુષ્પવતીની કથા : ૭૭
[ ૧૦૭ ત્યાં આવેલા પિતાના પુત્ર કુબેરસેન સાથે સંભંગ કર્યો. એકાંતમાં તેણી વડે પૂછાયેલ કુબેરસેને માતા-પિતાના નામ વિગેરે પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી, હો! પાપિણું એવી મે પુત્રની સાથે સંગ કર્યો એ પ્રમાણે ખેદ કરતી વેશ્યાવૃદથી અટકાવાયેલી પણ જીવતી એવી તેણએ ચિતામાં પ્રવેશ કર્યો. તે વખતે દેવના યુગથી ઉપરના પ્રદેશથી આવેલા નદીના પૂર વડે તે ચિતા પાણીમાં લઈ જવાઈ. હવે મોટા લાકડા ઉપર રહેલી પાણીમાં તણાતી તેણીને સારણ નામના ભરવાડે બહાર કાઢીને સ્ત્રી રૂપે ઘરમાં રાખી. એક વખત શેવાળના કુળને ઉચિત કંબલ વગેરે ભરવાડણના વેશવાળી તેણી દૂધ, દહીં વેચવા મથુરાનગરીમાં ગઈ. ત્યાં બજારમાં રાજાના પુત્રના ઘડાથી ભટકાચેલી ભૂમિ ઉપર પડી. ઉભી થયેલી તેણીના ભાજનો ભાંગી ગયા અને દહીં, દૂધ ઢોળાઈ ગયું છતાં વિશેષે કરી વિસ્મય મુખવાળી તેણીને જોઈ અજાણ્યા એવા એક પુરૂષે પૂછયું હે સુંદરી! દહીં, દુધ ઢોળાઈ ગયું છતાં પણ તું શેક કેમ કરતી નથી. તે પુરૂષને નહિં ઓળખતી તેણી પિતાના સ્વરૂપને કહ્યું કે રાજાને હણી સર્પથી ફંસાયેલા પતિને જોઈ દેશાંતરમાં દૈવના ગે હું વેશ્યા થઈ, ત્યાં પુત્ર સાથે સંગ કરી ખેદ કરતી ચિત્તામાં મેં પ્રવેશ કર્યો. હવે દૈવયેગથી તેમાંથી બચી હાલમાં હું ભરવાડણની સી થઈ હવે હું કેવી રીતે દહીં, દૂધને શેક કરૂં? આ પ્રમાણે સાંભળી હું તમારે પુત્ર છું એમ જણાવી તે કુબેરસેન પુત્ર તેણીને સાધ્વીજી પાસે લઈ ગયે. ત્યાં તેણીને ઉપદેશ શ્રવણ કરી