________________
લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ
[ ૨૬૫ રાજાના મોટા અપરાધ કર્યાં હતા, તેથી અત્યત કાપ પામેલા રાજાએ આદેશ કર્યો કે સર્વે રાજાના સેવકે અને નગરના લેાકેા સ્વેચ્છાએ આ અપરાધિ ધનિકનું જે કાંઇ જે જે વસ્તુ ગ્રહણ કરે તે તેનું જ જાણવુ' અને સુખેથી ગ્રહણ કરવું. અથવા તેનું ઘર લૂંટી લે। અને તેમાં અમારા તરફથી ભયની શંકા સેવવી નહીં.' આવેા હુકમ થવાથી સ લેાકેા ઘર લૂટવા લાગ્યા છે. લેાકેાએ ઘણુ લુટયું તેા પણ હજી ઘણું ધન છે. તે તમે કેમ જતા નથી ? જલદી ત્યાં જાઓ, ત્યાં જઈ સ્વેચ્છાએ ગ્રહણ કરા. કૈાઇ પણ અટકાયત કરનારું નથી, આવેા અવસર ફરીથી કયારે મલશે ? અહિં બેસી ધ સાંભળવાથી શુ' હાથમાં આવશે ? આ પ્રમાણે તેઓ વડે ઉત્સાહિત થયેલા જે લેાભી હતા તે સર્વ દોડતા ત્યાં ગયા. હવે પંડિતા, શેઠીઆએ અને વ્યાપારીએ ત્યાં બેસી ધ શ્રવણુ કરી રહ્યા છે. એટલામાં તે અવસરે તે જ નગરમાં કેટલાક બ્રાહ્મણા ત્યાં વસ્ર, ભાજન વગેરે લઈ ને ઢાડતાં આવ્યા. ત્યારે પડિતા અને બ્રાહ્મણાએ પૂછ્યું “આ ઘેરથી લાવ્યા ? ત્યારે તેઓએ કહ્યું, કે-રાજાના મંત્રીને પુત્ર મરણાંત દુઃખમાંથી ખચી નિરોગી થયા છે. તેથી તેના પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્ર, સુંદર ભાજન અને એક એક સેાનામહેાર આપે છે, તમે અહી' કેમ બેઠાં છે ? ત્યાં કેમ જતાં નથી ? ત્યાં જાઓ, તમે તેા પડિતા છે, તેથી તમને ઘણું આપશે.' આ સાંભળી પડિતા અને ધારણુ બ્રાહ્મણો તે તરફ દોડયા. હવે કેટલાંક શેઠીઆએ અને શાહુકારા ત્યાં બેસીને ધ શ્રવણ કરી રહ્યા છે. આ
કાને