________________
૨૮૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ? આ મારૂં સર્વ કાર્ય કરી આપશે માટે વાઘે આપેલા સર્વ અલંકારે હું આને દેખાડી વેચી રેકડનાણું કરું.’
એ પ્રમાણે વિચારીને તે છે કે “હે ભદ્ર! મારી પાસે કેઈએ આપેલા ઘરેણાં છે, તે વેચીને નાણાં કરી આપ. સેની બેલ્યો-“મને બતા આપનું કાર્ય હું માથું આપીને પણ કરીશ. બ્રાહ્મણે તે સેવે ઘરેણુ તેને બતાવ્યા. તે જોઈને સનીએ તે આભૂષણોને ઓળખ્યા,–“અહે આ તે આપણું રાજકુમારના છે, રાજ્યને એગ્ય રાજકુમાર વક શિક્ષાવાળા ઘોડા વડે દૂર વનમાં લઈ જવાયો હતો, ત્યાં તેને કેઈએ મારી નાખ્યો હશે, તેની શોધ માટે રાજાએ અનેક ઉપાયો કર્યા, પણ હજુ સુધી કોઈ પણ પત્ત લાગ્યો નથી, તેથી રાજાએ પડહ વગડાવ્યો, કે-જે કઈ કુમારના જીવતા કે મરણના સમાચાર લાવશે, તેના ઉપર હું મેટી કૃપા કરીશ અને તેને હું પિતાને માનીશ? તે પણ તેને પ લાગ્યો નથી. તે તેને આજે પ લાગ્યો, માટે હું રાજાને કેટલાંક અલંકારે બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં, આ બ્રાહ્મણ સાથે મારે શું પ્રયોજન છે? ઉલટું આ અહીં રહેશે ત્યાં સુધી ખાવા-પીવાને ખર્ચ કરાવશે એમ વિચારી ઘરેણું હાથમાં લઈ બ્રાહ્મણને કહ્યું,-હે સ્વામિ ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, રત્નની પરીક્ષા જાણતું નથી. માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવી, તેનું નક્કી મૂલ્ય કરાવી, વેચી, ધન લઈને તમને આપીશ. તમે ત્યાં સુધી સુખેથી અહીં રહે. એમ કહી તે સની આભૂષણે