________________
લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ : ૧૦૮
[ ૨૮૯
લઇ રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યુ -‘તું કેમ આવ્યો છે?” ત્યારે તે ખેલ્યો, કે-‘રાજકુમારની શેધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું.' તે સાંભળીને રાજાએ પણ કાન ઉંચા કરી ઉત્સુકતાથી તેને પૂછ્યુ - કેવી રીતે શેધ મળી ?’ ત્યારે સેસનીએ આભૂષણો દેખાડયાં. રાજાએ શ્વેતાં જ એળખ્યાં અને પૂછ્યું-‘આ કાણુ લાવ્યું છે ?' ત્યારે સેાની ખેલ્યો કે-આ ઘરેણાં લાવનાર બ્રાહ્મણ મારે ઘેર બેઠા છે, તેણે મને આ વેચવા માટે આપ્યા છે, મે
આ આપને દેખાડયાં. રાજાએ કહ્યુ,-‘તમે આ સારૂં કર્યું આજથી તમે મારા જ છે.' એમ કહીને રાજાએ સેવકે ને મેલાવી આજ્ઞા કરી કે-હૈ સેવકે ! દાડા, દોડો, આ સાનીને ઘેર જે બ્રાહ્મણુ છે, તેને બાંધીને વિડંબના પૂર્ણાંક અહીં લાવે. તે સાંભળીને રાજપુરૂષો એકદમ દોડયાં અને સેનીને ઘેર રહેલાં તે બ્રાહ્મણને ચારની જેમ બાંધી વિડ’અના પૂર્ણાંક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેને જોઈ ને જ તેના વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે સેવકોએ તે બ્રાહ્મણનું અધુ મસ્તક મુડી નાંખ્યું અને ગધેડા ઉપર એસાડી મારતાં મારતાં નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણુ મનમાં વિચાર કરવા લાગ્યો કે-મેં વાઘ, વાનર અને સસ્પેં કહેલુ. વચને માન્યું નહી, તેનું આવું ફળ મને મલ્યું.' આમ તે વિચાર કરે છે. તેવામાં વૃક્ષ પર એઠેલા પેલા વાંદરાએ બ્રાહ્મણને જોયા અને વિચાયુ. કેઅહા ! આ તે અમારા ત્રણેના ઉપકારી આ બ્રાહ્મણ છે, તેની આવી અવસ્થા કેમ થઈ ?” પણ તે વાનરે લેાકેાના