________________
૨૯૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઉપકારી બ્રાહ્મણ ત્યાં આવ્યા. અમે ત્રણેએ કૂવામાંથી કાઢવાને વિનંતી કરી તે વખતે સાંભળવા માત્રથી જ આ બ્રાહ્મણે તરત જ લત્તા વગેરેને ગુંથી તેનું દેરડું બનાવી અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢયા, ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરી શિખામણ આપી હતી. કે-આ સેની અગ્ય હોવાથી તેના ઉપર ઉપકાર કરશે નહીં,’ એમ કહી અમે પિતાપિતાના સ્થાને ગયા હતા. પછી આ દુષ્ટ સનીએ ચાટું વચન વડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકાર સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કૂવામાંથી બહાર કાઢયે. પછી તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરી પાછો ફરતા એવા આને વાઘે જે અને તે વાઘે આ બ્રાહ્મણને ઉપકાર યાદ કરી આભૂષણે તેને આપ્યાં તે લઈને બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. પેલે સેની આ બ્રાહ્મણને ધનવાળો જાણ કપટપણાથી પિતાને ઘેર લઈ જઈ આભૂષણે ગ્રહણ કરી તમારી પાસે આવી રાજકુમારને હણાયાની વાત કરી. વિચાર મૂઢ બનેલા એવા તમે વિચાર કર્યા વગર વિડંબના કરવા પૂર્વક બ્રાહ્મણની આવી દશા કરી. તે વાંદરાએ તરત આવી મને કહ્યું. તેથી અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? “શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે એ નીતિ વાક્યનું સ્મરણ કરી હું રાજકુમારને ડંખે. તે વખતે રાજા સર્વ લેકોની સમક્ષ પિતાના આત્માની નિંદા કરવા લાગે. બ્રાહ્મણ અને નાગને ખમાવીને કહ્યું, કે હે નાગરાજ! હવે જેવી તમારી આજ્ઞા હોય તેમ હું