________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ
[ ૨૬૩
છે? કે જે અહી આવેલી છે ?’એ પ્રમાણે ખેલતાં તે શેઠને તેણી ઘરની અંદર લઈ જઈ તે રત્નપાત્ર બતાવ્યું. તેને જોવા માત્રથી જેમ પારસમણીના લાભમાં લેખડને ભૂલી જાય તેમ પૂનું સ સાંભળેલું ભૂલી જઈ, ખેલ્યા કે–કાઈ પણ વખત નહી જોયેલુ એવુ આ રત્નપાત્ર કયાંથી ? ત્યારે તેણીએ જવાબ આપ્યા કે- હું સ્વામી ! હાલમાં આપણે વ્યાખ્યાન સાંભળતા હતા, ત્યારે કોઈ પરદેશી ડોશી આવી અને તેણે આપણાં આંગણામાં ઉભા રહી પાણી માંગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે જો જે કાણુ આવ્યુ છે, જે આવી રાડો પાડીને ધ શ્રવણમાં અંતરાય કરે છે? તેથી તે જે માગે તે આપી તેને કાઢી મૂકી
અહીં આવ' ઇત્યાદિ સ વૃત્તાંત સ્વામિને જણાવી કહ્યું, કે-હૈ સ્વામિ ! તમારા પુણ્યના ઉદયથી આ વૃદ્ધા જંગમ નિધાનની જેમ આવેલી છે, અને પ્રથમ જ તમારે
P
ઘેર આવેલી છે, તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્ર અને આભૂષણા ઘણાં છે, માટે તેણીને બહુ માનપૂર્વક આપણા ઘરમાં રાખા. આ સાંભળીને લેાભથી વ્યાકુલ અનેલા શેઠ તેની સાથે જ્યાં વૃદ્ધા છે, ત્યાં જઈને પ્રણામ કરી કહેવા લાખ્યા. હું માતા ! તમે કયાંથી પધાર્યા છે ? શું તમારે કેઇ પરિવાર નથી ? આ સાંભળી વૃધ્ધાએ કહ્યું, કે- હું બંધુ ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન, અને સ્વજન વગેરે એટલી બધી સમૃધ્ધિ હતી કે તેટલી રાજાને પણ ન હાય, પરંતુ હમણાં તેા કેવલ એકલી જ છું. સ સંસારી જીવાની કની ગતિ આવી વિચિત્ર છે. કહ્યું, છે કે શુભ કે અશુભ જે કઈં કર્યો હેાય તે અવશ્ય ભાગ