________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ [ ૨૮૧ કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કામ પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે તેને રાજી કરીશું. આ પ્રમાણે કાર્યસિદ્ધિને અનુકૂળ વાત સાંભળીને સર્વ એક મત થયા. ત્યારે એક બેલ્યો કે–આ ત્રણ મડદાને દૂર નાખી તેની પાસે જવું શ્રેષ્ઠ છે. કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કેઈને પડશે નહી, આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણ મડદાંને અતિ દૂર પ્રદેશમાં નાંખી નગરમાં ગયા. સેનીના ઘેર જઈ તે નીને બોલાવ્યો. તેણે પણ તેઓને શબ્દ સાંભળીને તરત જ બહાર આવીને કહ્યું કે-ઘરની અંદર આવે. શું લાવ્યા છે, તે બતાવે. આ સાંભળીને ચેર બેલ્યા કે લાવ્યા લાગ્યા શું બૂમ પાડે છે? “તમારું અને અમારૂં એમ બન્નેનું દારિદ્ર જાય એ એક નિધિ પ્રાપ્ત કરી તમને બોલાવવા આવ્યા છીએ. તેથી ઘણુ, છીણીઓ વગેરે શસ્ત્રો લઈને જલ્દી ચાલે? વિલંબ કરો નહી ? જે ઘડી જાય છે તે લાખ મૂલ્ય આપવા વડે પણ પાછી આવવાની નથી. માટે ઉતાવળ કરે.” તે સાંભળીને તેની બે કે હું તે તમારા આદેશ પ્રમાણે કરનારે છું, પરંતુ તમે મને કહો તે ખરા કે—કયે સ્થાને, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, નિધિ તમે જે છે, જેથી હું પણ ગ્ય અને અગ્ય વિભાગને જાણીને પછી આવું. ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ કહી બતાવી. તે સાંભળી આશ્ચર્ય પામેલા સનીએ વિચાર કર્યો કે–ચેરની વાત છેટી હેય નહી, લોકમાં પણ કહેવત છે કે–મહાપુરુષ બત્રીસ લક્ષણે હોય છે, પણ ચેરે