________________
લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ
[ ૨૦૧ ધનવાળા ધનિકાના ખારણે કિકરની જેમ ઉભા રહે છે. ુ સરસ્વતી ! વધારે કહેવાથી સયુ ? મરણુ આવતાં સુધી પણ પેાતાના ધનને ઢેખાડતાં નથી અને મારી ઈચ્છા પણ મૂકતાં નથી. જો કદાચ તારા માનવામાં આ ન આવતુ હાય તે હું તને પ્રત્યક્ષ દેખાડીશ, કે-સ સંસારી જીવનું જીવન દસ પ્રાણાથી યુકત છે-તે પાંચ ઇન્દ્રિયે, મન વચન અને કાયમલ, તથા શ્વાસ. ચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણા છે, આ પ્રાણા હાય ત્યાં સુધી જીવન છે અને પ્રાણાના વિષેગ તે મરણ કહેવાય છે.' તે ઉપરાંત ઉપચારથી ખાદ્યધન તે અગીયારમે પ્રાણ કહેવાય છે, જે કારણથી ખાદ્યપ્રાણ એવા ધનને લીધે કેટલાંક લેાકેા દશે પ્રાણાના ત્યાગ કરે છે, પણ ધન છેડતાં નથી. મારા સ્વરૂપ ઉપર અર્થાત્ ધન ઉપર ઉગેલું વૃક્ષ ફૂલ વગેરેથી પ્રફુલ્લિત થાય છે, દેવા પણ જ્યાં મારૂ સ્વરૂપ છે. ત્યાં ખેલાવ્યા વગર આવી મારી સેવા કરે છે, હું સુભગે ! સરસ્વતી ! મારી સાથે ચાલ, તને કૌતુક બતાવુ” આ પ્રમાણે કહી તે બન્ને દેવીએ ત્યાંથી નિકલી પંચકાશ દૂર જઈ ત્યાં એક જગ્યાએ ઝાડીમાં એડી. પછી લક્ષ્મી દેવીએ દેવમાયા વડે એકસો આઠ ગજ પ્રમાણ લાંખી અને ત્રણ હાથ ઉંચી એક સુવર્ણ શિલા બનાવી, તે શિલા રેતીમાં ડૂબી ગયેલી અને માત્ર એક જ હાથ બહાર દેખાતી હતી. તે શિલાનેા એક ખૂણે સૂના પ્રકાશ વડે ઝળકતા દેખાય છે અને તે સૂના કિરણાની જેમ પ્રકાશ કરતા હતા. એક પ્રડર દિવસ બાકી