________________
૨૭૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રહ્યો ત્યારે નજીકના રાજાએ બે સેવકોને કાર્ય માટે બીજા ગામ મકલ્યા હતા. રાજાએ બતાવેલું કાર્ય કરી તેઓ પાછા તે સ્થળે આવ્યા. તેમાંથી એક કૌતુક પ્રિય હોવાથી માર્ગમાં આમતેમ નજર કરે છે. તેથી તેણે તે શિલાને એક ખૂણે દૂરથી પ્રકાશ કરતે જે ત્યારે તેણે બીજાને કહ્યું કે હે મિત્ર! જે, જે, દર શું દેખાય છે? તે શું ઝળકે છે? ત્યારે તેણે ઉતાવળથી જોયા વિના કહ્યું કે-કાંઈ પણ હશે, કઈ કાચ કે પાષાણનો કટકે અથવા કમળના પાંદડા વગેરે કાંઈ હશે. પરંતુ આ મેટા વનમાં શું સુવર્ણ રન વગેરે ક્યાંથી હોય? ત્યારે પહેલાએ કહ્યું કે-જે તમે આવે તે ત્યાં જઈને જોઈએ શું છે? શું દેખાય છે? બીજાએ કહ્યું, કે-શા માટે અરણ્યમાં ફેગટ ભટકવું જોઈએ, પ્રયજન વિના પ્રયાસ કરવાથી શું ફલ? આ તે મોટો માર્ગ છે, ઘણુ માણસે પહેલાં પણ અહીંથી ગયા હશે, જે કાંઈક ગ્રહણ કરવા જેવી વસ્તુ હોય, તે તેમણે જ જરૂર ગ્રહણ કરી હેત, માટે જલ્દી ચાલે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ સ્નાન ભેજનાદિક કરી માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈ છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી પહેલ બે કે-હે ભાઈ! મારા મનમાં તે મોટું આશ્ચર્ય લાગે છે, માટે હું તે ત્યાં જઈ નિર્ણય કરીશ. બીજાએ કહ્યું, કે- તું સુખેથી જા, તારા બાપ દાદાએ મૂકેલી વસ્તુનું પિટકું બાંધીને ઘેર લાવજે, મારી શંકા પણ તારે જરા પણ કરવી નહી, માટે તારે