________________
શૂર રાજાની કથા : ૮૮
( ૧૪૭
‘બીજાને દુઃખ ન આપવુ જોઇએ.‘ એટલુ' જેએએ જાણ્યુ નથી તેઓને તુચ્છ એવા કરાડા પદો ભણવા વડે શુ? ‘જીવહિંસા ક્રુતિનુ કારણ છે.' આ પ્રમાણે મત્રીએથી નિષેધ કરાયેલા પણ તે રાજા પાપથી અટકતા નથી. પણ અધમ કા માં હુંમેશા આસકત તે શૂર રાજા પાપના ઉદય વડે કાઢિયા થયા. અનેક વૈદ્યોએ ચિકિત્સા કરી પણ તેના રાગ ન ગયા. તે રાજા કેાઢના વિનાશ માટે ગંગા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. કરે છે. તે પણ તેને કાંઈ ગુણ થયા નહિ. તેથી તીવ્ર પીડાવાળા રાજા પ્રધાનાને કહે છે. હું જીવવા શકિતમાન નથી અનમાં પડી આ મારા દેહનો ત્યાગ કરીશ. ત્યારે મંત્રીઓએ રાજાને કહ્યું, હે રાજન્ ! અગ્નિમાં પડવાથી પણ કરેલા કર્માથી છુટાતું નથી, તે પણ રાજા જયાં અગ્નિમાં પડવા ગયે ત્યાં તેના પુણ્યથી અચાનક પ્રેરણા કરાયેલ હેાય તેમ કોઇ જ્ઞાની ભગવંત ત્યાં પધાર્યા. તેથી રાજાએ તે ગુરૂ ભગવંતને પૂછ્યું, હે ભગવંત ! મારા રાગના ઉપશમ કેવી રીતે થશે? ગુરૂ ભગવ ંતે કહ્યું, ‘તુ શત્રુ ંજય તીર્થાંમાં જા, ત્યાં ચંદ્રકુંડમાં સ્નાન કરી શ્રી ઋષભદેવ ભગવતની પૂજા કરવી. ત્યાં સાત છઠ્ઠું અને એક અહૂમતપ કરી રાયણુ વૃક્ષની નીચે રહેલી માટી વડે એકવીસ દિવસ શરીરે લેપ કરવા. તે તારા આ રાગ અવશ્ય નાશ પામશે. ત્યાર પછી તે જ્ઞાની ભગવંતનું વચન સાંભળી શ્રી શત્રુ ંજયમાં જઇ તે પ્રમાણે કરવાથી રાજાના રોગ નાશ પામ્યા. તેથી શૂર રાજાએ ત્યાં શ્રી સિદ્ધગિરિમાં મોટા પ્રાસાદ કરા અને ત્યાં શ્રી ઋષભદેવ